ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર…
View More જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યોCategory: ક્રાઇમ
Crime
તોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળી
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં બે દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ 33…
View More તોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળીસાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડ
ક્લહારબ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં પોલીસના દરોડામાં 1.61 લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદ,ગાંધીનગર,મુંબઇના નબીરા અને યુવતીઓએ દારૂની મહેફીલ ગોઠવી હતી સાણંદના ક્લહા2બ્લ્યુ ગ્રીન વીલાના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઇલ…
View More સાણંદની હાઈપ્રોફાઇલ દારૂની મહેફીલ ઉપર દરોડો, 12 નબીરા-26 યુવતીની ધરપકડમહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…
View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારીરતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યા
તાજેતરમાં ગ્રામજનો સાથે થયેલી માથાકૂટ બાદ ખુલ્લેઆમ ધોકા સાથે નીકળતા લોકોમાં ભયનો માહોલ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર સહીતના આજુબાજુના ગામડાઓમાં હોસ્ટેલ રૂમ રાખીને…
View More રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓ બેઝબોલના ધોકા સાથે નીકળ્યાસુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચાર
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ…
View More સુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચારભીમનગરમાં ઘર પાસે ચાલવા મુદ્દે બઘડાટી; પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા
અલગ – અલગ ત્રણ જગ્યાએ મારામારી : મહિલા સહિત ત્રણ ઘવાયા શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભીમનગરમા ઘર પાસેથી ચાલવા મુદે મારામારી થઇ હતી જેમા…
View More ભીમનગરમાં ઘર પાસે ચાલવા મુદ્દે બઘડાટી; પિતા-પુત્ર સહિત ત્રણને ઇજાચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપ
ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ શાપર વેરાવળમાં બાઈક ચોરીના…
View More ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપતલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડર
બનાવ સમયે સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં: વેપારીએ ઉધારી વસ્તુ આપવાનો ઈન્કાર કરતાં હુમલો કરાયો હતો શહેરના રેલનગર વિસ્તારમાં એક શખસ દ્વારા પ્રોવિઝન સ્ટોરના સંચાલક…
View More તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડરતું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો
ઢેબર કોલોની ક્વોટર માં રહેતા શબાનાબેન અકબરભાઈ બાબુભાઈ(ઉ.વ.43)એ તેમના પાડોશમાં રહેતા યાસીન,અમિત ભુકેડા અને હાસીનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાબનાબેને જણાવ્યું…
View More તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો