ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના…

View More ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ

આરોપી અને મદદગારી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું ક્ધયાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ…

View More બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ

સજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યા

ગોંડલમાં હવસખોર શ્રમિક યુવકને ઘરે લઈ ગયા બાદ સાથે દારૂ ઢીંચ્યો અને પછી થઈ બબાલ ગોંડલમાં મજુરી કામ કરી ઘરે પરત ફરતાં શ્રમિક યુવકને તેનો…

View More સજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યા

બીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયા

બીલખા પાસેના બેલા ગામે યુવકની હત્યા મામલે પોલીસે દંપતી, તેના 2 પુત્ર સહિત 5ની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ ગુનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢમાં…

View More બીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયા

દારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધ મહિલાની દિકરીને દારૂૂ પીવાની ટેવ હોય અને દારૂૂ પીને માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈ દોરડા વડે બાંધી લાકડી…

View More દારૂ પીવાની કૂટેવથી કંટાળી મહિલાને દોરડાથી બાંધી માર મારી પતાવી દીધી

ભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયા

જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં પત્ની અને સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેનાર 35 વર્ષીય યુવક જયેશ ઉર્ફે જયલો પંચાસરાના કેસમાં ભેસાણ પોલીસે મૃતકની…

View More ભેસાણના માલીડા ગામે યુવકને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની, સાળો અને સાસુ ઝડપાયા

લફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યો

કર્ણાટકના મૈસુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના બની છે, જ્યાં એક યુવકે તેની 20 વર્ષીય પ્રેમિકાની હત્યા અતિ ક્રૂરતાપૂર્વક કરી છે. એક ઝઘડા બાદ…

View More લફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યો

શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો

શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે…

View More શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો

કોટડાસાંગાણી પંથકમાં બે જુગારના દરોડા, 17 ઝડપાયા

મોવિયા ગ્રામ પંચાયતનો સભ્ય પણ જુગાર રમતો હતો, 3.52 લાખનો મુદ્દામાલ જપ્ત કોટડા સાંગાણી પંથકમા બે જુગારનાં દરોડા પાડવામા આવ્યા હતા . આ દરોડા દરમ્યાન…

View More કોટડાસાંગાણી પંથકમાં બે જુગારના દરોડા, 17 ઝડપાયા

રાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયા

શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા રાધામીરા ઈન્ડસ્ટીયલ એરિયામાં કારખાનામાં કામ કરતાં શ્રમિકો રાત્રીના શેરીમાં ઓટા ઉપર સુતા હતાં ત્યારે તસ્કરો નિંદ્રાધીન શ્રમિકોના ચાર મોબાઈલ ઉઠાવી ગયાની…

View More રાધામીરા ઈન્ડ.એરિયામાં તસ્કરો નિદ્રાધીન શ્રમિકોના 4 મોબાઈલ ચોરી ગયા