જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ…
View More જામનગરના ફલ્લા ગામેથી હાઇ પ્રોફાઇલ જુગારધામ પર દરોડોCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં ચોરી કરવાના ઈરાદે નીકળેલ શખ્સ પકડાયો
જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ એક આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાનાં ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા…
View More જામનગરમાં ચોરી કરવાના ઈરાદે નીકળેલ શખ્સ પકડાયોભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડ
પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એમ બેવડી ભૂમિકાનો ગેરઉપયોગ કરી જમીન સંલગ્ન મામલામાં ત્રણ લાખ રૂૂપિયા પડાવવાનો કારસો રચનારા ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા પત્રકાર નવીનગિરિ દેવગિરિ…
View More ભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડઆટકોટના કાનપર ગામે એક જ રાતમાં ચાર મકાનમાંથી રૂા.3.30 લાખની ચોરી
રાત્રે 2 થી 4 દરમિયાન બે કલાકમાં તસ્કરો કાનપર ગામના ત્રણ મકાન અને ગોડાઉનમાં હાથફેરો કરી ગયા આટકોટના કાનપર ગામે નવરાત્રિનાં તહેવારમાં જ તસ્કરોએ તરખાટ…
View More આટકોટના કાનપર ગામે એક જ રાતમાં ચાર મકાનમાંથી રૂા.3.30 લાખની ચોરીસાયલાના ડોળિયા ગામે કૂવામાં ધક્કો મારી શ્રમિકની હત્યા
વાડી માલિકની ધરપકડ, મૃતકના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી સાયલા તાલુકાના ડોળીયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શ્રામિક પરિવારના યુવાનની હત્યા…
View More સાયલાના ડોળિયા ગામે કૂવામાં ધક્કો મારી શ્રમિકની હત્યાશ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવી
જામકંડોરણાના છોડવદર ગામની સીમમાં મધરાત્રે શ્રમિક પતિ-પત્ની અને માસુમ પુત્રી ઉપર હથોડી લઈ તૂટી પડયો હુમલા પાછળ શેઢા તકરાર કારણભૂત કે અન્ય કાંઈ?, સમગ્ર પંથકમાં…
View More શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવીભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરાર
ભાવનગરની એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂૂની બોટલ નંગ,3274 રૂ.8,48,480નો મુદ્દામાલ ઝડપી લીધો છે જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ…
View More ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરારદ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની…
View More દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયોમાણાવદરમાં મહિલા જીઆરડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા શખ્સે ફડાકા ઝીંકી દીધા
માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઈક સાઈડમાં લેવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઈ જઈને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. માણાવદર પોલીસ સ્ટેશનમાં મહિલા…
View More માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા શખ્સે ફડાકા ઝીંકી દીધાદ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી
દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારના કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પર રહેલા એલ્યુમિનિયમના વાયર ગત તા. 8 સપ્ટેમ્બરથી…
View More દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી