દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…
View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયોCategory: ક્રાઇમ
Crime
ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા
શહેરના રેલવે મથકનાં સંકુલમાં બહાર જવાના ગેટ નજીક એક મહિનાની મજૂરીના નીકળતા પૈસાની લેતીદેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.40)ને આડેધડ માર મારી…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યાજીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયો
વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ…
View More જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયોધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથુંમોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…
View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટદ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી
પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ…
View More દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલીફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ
શહેરમાં એક વેપારીને મુંબઇમાં પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના…
View More ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈમોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોજીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજા
ટોળાએ બેફામ ધોલાઈ કરી, વીડિયો વાયરલ થયો છતાં સ્થાનિક પોલીસ અંધારામાં, એસ.પી.નો તપાસનો આદેશ જસદણ પંથકના જીવાપર ગામે પ્રેમી પંખીડાઓને કેટલાક લોકોએ જાહેરમાં બેફામ ફટકારી…
View More જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજાદારૂ પીવાના પૈસા નહીં આપતા યુવાનને જાહેરમાં ફટકાર્યો
રાજકોટ શહેરમાં લુખ્ખાતત્વધો બેફામ બન્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મારામારીનો વિડિયો વાયરલ થયો હતો. આ બનાવ ભગવતીપરા પુલ નીચે આશાબાપીરની દરગાહ પાસેનો હોવાનું જાણવા…
View More દારૂ પીવાના પૈસા નહીં આપતા યુવાનને જાહેરમાં ફટકાર્યો