વાંકાનેર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામોની સીમમાં વીન્ડ/સોલારના થાંભલાપરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-5 આરોપીઓને કુલ…
View More મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ
મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો ધોરાજી તાલુકાના વાડોદર ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક…
View More પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડવેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયા
એલસીબીએ ફોર વ્હીલ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી દારૂૂની બોટલો 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ હ્યુન્ડઇ વર્ના અને…
View More વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયાખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડવિસાવદરના ભલગામમાં ટ્રસ્ટની જમીન માટે રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે મારામારી
વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં આવેલી ટ્રસ્ટની જગ્યાના કેસ અંગેના મનદુ:ખના કારણે રાજકોટના સ્વામી તેમજ ટ્રસ્ટી સહિતનાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સ્વામી સહિત ત્રણ સામે…
View More વિસાવદરના ભલગામમાં ટ્રસ્ટની જમીન માટે રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે મારામારીકચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયા
બેંકના ટાર્ગેટ પૂરા કરવા ઇન્સેટીવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાહીત પ્રવૃત્તિમાં જોડાયા ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More કચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયામોરબીમાં અઢી લાખના બદલામાં વૃધ્ધની 11 કરોડની જમીન પચાવી
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે દરમિયાન આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારા સહિતના આગેવાનો આજે ડીવાયએસપી કચેરી…
View More મોરબીમાં અઢી લાખના બદલામાં વૃધ્ધની 11 કરોડની જમીન પચાવીઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરી
ઉપલેટાના ખીરસરા ગામે માત્ર પાંચ કલાક બંધ રહેલા ખેત મજુર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાન માંથી રૂૂ.2 લાખની રોકડ ચોરી ગયા હતા આ…
View More ઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરીમીઠાપુર નજીક કારમાંથી વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામના એક શખ્સને પોલીસે રૂૂપિયા 6.62 લાખની કિંમતની વિદેશી દારૂૂની 528 બોટલ તથા…
View More મીઠાપુર નજીક કારમાંથી વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથે એક શખ્સ ઝબ્બેવીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારી
હુમલો કરનાર યુવકની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધની શંકાએ ડખ્ખો વિછીયાના છાશીયા ગામે પત્ની સાથે આડા સંબંધ મામલે બે સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થતા મામલો મારામારી…
View More વીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારી