પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડCategory: ક્રાઇમ
Crime
કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદ
ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક…
View More કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…
View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્ત
એડવોકેટ રાકેશભાઇ દોશી તથા રાજેશ ધ્રુવની દલીલો ગ્રાહ્ય રાખી રૂૂા. 50,000ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ…
View More ગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્તજામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈ
મિત્રને ફાઇનાન્સમાં અપાવેલો માલ મિત્ર લઈ ગયા પછી હાથ ખંખેરી લેતાં ફરિયાદ જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યા નો મામલો સામે આવ્યો…
View More જામનગરના સોની વેપારી સાથે ચેઇન, લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની ઠગાઈરંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરી
કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન બદલાવતી વખતે એક ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી હિરેનભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેઓ વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ…
View More રંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરીવ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડીમોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળી
દારૂ અને વાહન સહિત અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત : એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોને ચેક…
View More મોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળીઆંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા, દુબઇ કનેક્શન ખુલ્યું
આંગડિયાની કોડ લેંગ્વેજથી ભાંડો ફુટયો, બે શખ્સોની ધરપકડ: દુબઇના વૈભવ પટેલ સહિત બે વોન્ટેડ પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવ્યો, પૈસા મળી જતા છોડી…
View More આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા, દુબઇ કનેક્શન ખુલ્યુંશેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈ
રાજકોટમાં એક યુવાનને શેરની ટીપ્સ આપી અને આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને ગઠીયાઓએ રૂૂ. 24.50 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં…
View More શેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈ