રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાCategory: ક્રાઇમ
Crime
આદિપુરમાં રસ્તા પર રડતી યુવતીએ લિફટ માંગી વેપારીને ફસાવ્યો, 2.45 લાખની લૂંટ ચલાવી
આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિફ્ટ માંગવાના બહાને છેતરપિંડી અને લૂંટનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી યુવતીએ રડતા-રડતા વેપારી પાસે મદદ માંગી કારમાં લિફ્ટ…
View More આદિપુરમાં રસ્તા પર રડતી યુવતીએ લિફટ માંગી વેપારીને ફસાવ્યો, 2.45 લાખની લૂંટ ચલાવીઉપલેટાના ઢાંકમાં સોનીની દુકાનમાંથી 70 હજારની વીંટી ચોરી 3 મહિલા ફરાર
ઉપલેટાના ઢાંક ગામે ધોળે દિવસે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહક બનીને સોની વેપારીની દુકાને આવેલી ત્રણ અજાણી મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી…
View More ઉપલેટાના ઢાંકમાં સોનીની દુકાનમાંથી 70 હજારની વીંટી ચોરી 3 મહિલા ફરારયુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો
શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો…
View More યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોતમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલો
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ…
View More તમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલોમિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું
વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…
View More મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યુંઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલો
ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા જેવી નજીવી બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ મળીને એક જેસીબી ચાલક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે…
View More ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા બાબતે જેસીબીચાલક ઉપર પિતા-પુત્રનો હુમલોવેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરાર
રાજકોટમાં ઘરેણાં બનાવવા આપેલ 9 કિલોથી વધુની ચાંદી લઈને બંને નાસી છૂટ્યા શહેરના કુવાડવા રોડ પર આવેલી ‘એમ.ડી. ક્રિએશન’ નામની પેઢીના માલિક સાથે 14 લાખ…
View More વેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરારગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલોહળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો
પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ હળવદ પોલીસે…
View More હળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો