ગોંડલ અને વેરાવળમાં બે યુવતીએ એસિડ પી લેતાં સારવારમાં ખસેડાઈ ટંકારામાં રહેતાં શ્રમિક યુવકને અજાણ્યા શખ્સો મજુરી કામ માટે બોલાવવા આવ્યા હતાં. પરંતુ યુવકે મજુરી…
View More ટંકારામાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો; વચ્ચે પડેલા પિતાને ઈજાCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ
કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગના દરોડા: લાઈસન્સ વગર સંગ્રહ અને વેચાણ બદલ કડક કાર્યવાહી મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં થોડા દિવસો પહેલા કલેકટર…
View More મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડમોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા
ફોટો પાડી અને વીડિયો બનાવી દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મોરબીમાં રહેતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વિડિઓ ઉતારી દુષ્કર્મ…
View More મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યાગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદ
ગોંડલનાં રાજકારણમાં હવે વીડીયો વોર શરુ થઇ છે.બે કટ્ટર જુથો વચ્ચે ની આ વોર ચર્ચાસ્પદ બની છે.ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ…
View More ગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદજામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરાર હિસ્ટ્રીશીટર પુત્ર ચોટીલાથી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઇંગ્લીશ દારૂૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ 19 ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ…
View More જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરાર હિસ્ટ્રીશીટર પુત્ર ચોટીલાથી ઝડપાયોગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખી
સમાજમાં હવસખોરો એટલી હદે બેફામ અને બેશરમ બન્યા છે કે તેઓ સંબંધો કે ઉંમરનો કોઈ જ લિહાજ રાખતા નથી. ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી એક એવો…
View More ગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખીઅમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડા
સિંધુભવન રોડ, થલતેજ અને એલીસ બ્રીજ વિસ્તારમાં ચાલતા હાઇ પ્રોફાઇલ હુક્કાબારના સંચાલકો દરોડામાં ફરાર ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બન્યું…
View More અમદાવાદમાં ગેરકાયદેસર હુક્કાબાર ઉપર SMCના દરોડાસરધારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો, યુવતીનું અપહરણ
રાજકોટ નજીક આવેલા સરધાર ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સરધાર ગામમાં રહેતા મુકેશભાઈ રાયધનભાઈ છૈયાના પરિવાર પર યુવતીના પક્ષના લોકોએ…
View More સરધારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો, યુવતીનું અપહરણટ્રેક્ટર ચોક પાસે યુવક પર છરીના 5-6 ઘા ઝીંકી જીવલેણ હુમલો
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ટ્રેક્ટર ચોક પાસે, ભાણજીબાપાના પુલ નજીક જાહેર રસ્તા પર એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂની અદાવતનો…
View More ટ્રેક્ટર ચોક પાસે યુવક પર છરીના 5-6 ઘા ઝીંકી જીવલેણ હુમલોબાલાજી હોલ પાસે પ્રેમ પ્રકરણમાં હેર સલૂનના ધંધાર્થી ઉપર હુમલો
શહેરમાં મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને બાલાજી હોલ પાસે હેર સલૂનનો વ્યવસાય કરતાં યુવક ઉપર પ્રેમ પ્રકરણનો ખાર રાખી એક શખ્સે કડા અને…
View More બાલાજી હોલ પાસે પ્રેમ પ્રકરણમાં હેર સલૂનના ધંધાર્થી ઉપર હુમલો