જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયા

જામકંડોરણા તાલુકાના જસાપર ગામે વૃધ્ધાના ઘર માં ઘુસી લુંટની બનેલી ઘટનામાં, સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સોના-ચાંદીના દાગીના તેમજ વાસણો સાફ…

View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયા

જામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર

જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો…

View More જામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર

જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…

View More જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો

ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ

ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો…

View More ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ

મોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઈસમને 49 ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે ઝડપી લીધો હતો નશીલા પદાર્થ અને મોબાઈલ સહીત કુલ…

View More મોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયો

બોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલો

અમરેલીના ચક્કરગઢ રોડ પર આકાશ કમલેશભાઈ ત્રિવેદી (ઉં. વ. 29 ) નામના યુવાન પર બોટાદના અરવિંદ નામના શખ્સ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કર્યાનું કહેવાય…

View More બોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલો

ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

ઉના ના નવાબંદર મરીન પોલીસન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. એમ.એ. રાઠોડ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પાંચાભાઇ, દિનેશકુમાર, વિજયભાઇ…

View More ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

ધોરાજીમાં કુખ્યાત શખ્સના ઘરે એસઓજીનો દરોડો, 11 હજારના ડ્રગ્સ સાથે ધરપકડ

રાજકોટ જીલ્લા નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એસ.ઓ.જી.ની ટીમે ધોરાજીમાં દરોડો પાડીને નશાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરી…

View More ધોરાજીમાં કુખ્યાત શખ્સના ઘરે એસઓજીનો દરોડો, 11 હજારના ડ્રગ્સ સાથે ધરપકડ

ખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયો

ગીર કાંઠાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક શખ્સે કાળા સસલાનો શિકાર કરી તેનું માંસ પોતાના ફ્રીજમાં સંગ્રહ કરી રાખ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગે તેના…

View More ખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયો

અહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયા

રોફ જમાવી પૈસા માંગ્યા પણ યુવાનોને શંકા જતા ભાંડો ફૂટયો શહેરમાં રૈયાધારે નકલી પોલીસ બનીને યુવાનોને ડરાવી, ધમકાવી અને તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…

View More અહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયા