સોની ટીવીએ સોશિયલ મીડિયા પર પ્રોમો વીડિયો શેર કર્યો સોની ટીવીના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (KBC) ની 17મી સીઝન ટૂંક સમયમાં શરૂૂ થશે. અમિતાભ…
View More KBCની નવી સીઝન ટૂંક સમયમાં, અમિતાભ બચ્ચન જ હશે હોસ્ટCategory: મનોરંજન
કાર્તિક આગળ જતો રહ્યો અને શ્રીલીલાને ભીડે ખેંચી લીધી
કાર્તિક આર્યન અને શ્રીલીલા આ દિવસોમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર…
View More કાર્તિક આગળ જતો રહ્યો અને શ્રીલીલાને ભીડે ખેંચી લીધી‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન આવશે
સ્મૃતિ ઈરાની ફરી તુલસી વિરાણી બનશે 2000 ના દાયકામાં ટીવી પર ઘણા લોકપ્રિય શો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ પસંદ કર્યા હતા. આ શોની…
View More ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન આવશેઇન્ડિયન આઇડલ-15ની વિજેતા બની કોલકાતાની માનસી ઘોષ
રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સીઝન 15 ને તેનો વિજેતા મળી ગયા છે. કોલકાતાની માનસી ઘોષે ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતી છે. પોતાના સુમધુર અવાજ અને શક્તિશાળી…
View More ઇન્ડિયન આઇડલ-15ની વિજેતા બની કોલકાતાની માનસી ઘોષસીઆઇડીમાંથી એસીપી શિવાજી સાટમ વિદાય લેશે
નવા એએસપી માટે ઓડિશન શરૂ થઇ ગયાની પણ ચર્ચા ભારતીય ટેલિવિઝનમાં સૌથી લોકપ્રિય શો સીઆઈડીની નવી સીઝન થોડાં વખત પહેલાં જ ફરી એક વાર શરૂૂ…
View More સીઆઇડીમાંથી એસીપી શિવાજી સાટમ વિદાય લેશેદેશભક્તિ સાથે મનોરંજન: મનોજ કુમારનું સીનેજગતમાં યોગદાન અનેરું
હિન્દી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અને દેશપ્રેમની ફિલ્મો બનાવીને ભારત કુમારનું બિરુદ હાંસલ કરનારા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર…
View More દેશભક્તિ સાથે મનોરંજન: મનોજ કુમારનું સીનેજગતમાં યોગદાન અનેરુંઆમિર ખાને લોન્ચ કરી પોતાની યુટ્યુબ ચેનલ
આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. 2022માં તેની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઈ હતી અને એ પછી તેની કોઈ જ…
View More આમિર ખાને લોન્ચ કરી પોતાની યુટ્યુબ ચેનલChhorii 2 Teaser: આવી ગયું ‘છોરી 2’નું ટીઝર, કહાની રૂંવાડા ઊભા કરી દે તેવી, જુઓ Video
વર્ષ 2021માં નુસરત ભરૂચા ‘છોરી’ નામની હોરર ફિલ્મ લઈને આવી હતી. આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ચાર વર્ષ પછી નુસરત ‘છોરી’ના…
View More Chhorii 2 Teaser: આવી ગયું ‘છોરી 2’નું ટીઝર, કહાની રૂંવાડા ઊભા કરી દે તેવી, જુઓ Video‘જાટ’ માટે રણદીપ હૂડાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન
સની દેઓલની જાટ અત્યારે બહુ ચર્ચામાં છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયમી ખેર મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.…
View More ‘જાટ’ માટે રણદીપ હૂડાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનસૌરવ ગાંગુલીનું એક્ટિંગમાં ડેબ્યૂ પોલીસમેનની ભૂમિકાનો વીડિયો વાઇરલ
ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં જોવા મળશે, ગુરુવારે રિલીઝ થશે ક્રિકેટના મેદાન પર બોલરોના છગ્ગા છોડવાનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે પોતાની કારકિર્દીમાં નવી ઈનિંગ…
View More સૌરવ ગાંગુલીનું એક્ટિંગમાં ડેબ્યૂ પોલીસમેનની ભૂમિકાનો વીડિયો વાઇરલ