શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર ક્વાર્ટરમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત…
View More આનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાતખાડી યુદ્ધ સિઝફાયરની અસમંજસ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલ
ગઈકાલે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં ચમક જોવા મળી હતી શરૂૂઆતના તબક્કામાં માર્કેટ 500 પોઈન્ટ ઉપર જોવા મળ્યું હતું. પરંતુ માત્ર…
View More ખાડી યુદ્ધ સિઝફાયરની અસમંજસ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહી
શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહીદાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોત
19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ…
View More દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોતઠાસરામાં બોરવેલની માટી ધસી પડતા ખેતર માલિક-મજૂરનું મોત
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા હેઠળના રસુલપુર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતરમાં સિંચાઈ માટે પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે બોરવેલ બનાવવાની કામગીરી ચાલી…
View More ઠાસરામાં બોરવેલની માટી ધસી પડતા ખેતર માલિક-મજૂરનું મોતઆંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી…
View More આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસરૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં
ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક…
View More રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાંલોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ
રેન્જ આઇજી નિર્લીપ્તરાયે સસ્પેન્ડનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ લોધીકાના પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી 11 લાખનો દારૂૂ ઝડપી લીધાના પ્રકરણમાં જવાબદાર પીઆઇ…
View More લોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડશેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇ
શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા વકીલ સાથે તેમના જ કૌટુંબિક સંબંધીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ. 62.78 લાખ ની છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં…
View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇસુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું
સચીન જીઆઇડીસીમાં ધમધમતી ફેકટરી ઉપરSOGની ટીમનો દરોડો, બે શખ્સોની ધરપકડ સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ…
View More સુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું