વ્હાઈટ હાઉસમાં યોજાઈ ગઈ ઐતિહાસિક બેઠક: યુદ્ધવિરામની જાહેરાત પછી પણ હિઝબુલ્લાહના હુમલાઓ ચાલુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ…
View More ટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયુંઉ.પ્રદેશમાં એક ટ્રેક્ટર પાછળ બે ટ્રોલી જોડતા પલટો ખાતાં 5નાં મોત
લખીમપુરની દુર્ઘટનામાં ઘવાયેલા 24 સવારોમાંથી 9ની હાલત ગંભીર રાજ્યના નિયમોમાં મુસાફરોને લઈ જવા માટે ટ્રેક્ટર-ટ્રોલીના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં, આવા વાહનોનો પરિવહન માટે વ્યાપકપણે…
View More ઉ.પ્રદેશમાં એક ટ્રેક્ટર પાછળ બે ટ્રોલી જોડતા પલટો ખાતાં 5નાં મોતહું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરી
અન્ય હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને અગાઉથી જ અમે નુકસાન પહોંચાડ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી…
View More હું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરીશેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, સોનામાં 1000 અને ચાંદીમાં 1500 રૂપિયા તૂટ્યા આઈ ટી કંપનીમાં ત્રણ ટકાનો મોટો ઘટાડો આવતા તેમજ એચસીએલ અને…
View More શેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડોPM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા
ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન…
View More PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રાસ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલ
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં ઉમેદવારોના પાયલાગણ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ, 27 હજારથી વધુ ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ ગુજરાતમાં…
View More સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે સત્તાનો સેમિફાઇનલગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યો
વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી…
View More ગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યોજામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે પરિણીતાએ બીમારીના વધુ ટીકડા ખાતા તબીયત લથડી જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું…
View More જામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદ
આઠ મહિના પહેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરાણે સંબંધ રાખવા દબાણ કરાયું હતું 75 દસ્તાવેજી પુરાવા, 31 સાક્ષી તપાસીને આરોપી અને તેના…
View More ભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદવિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકી
ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ: લોકોએ દેકારો કરતા સિંહ પાછો વળી ગયો ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના…
View More વિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકી