શનિવારે દૈનિક ઉર્જા વપરાશ 513 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયો, હજુ ગરમી વધશે તો નવો રેકોર્ડ સર્જાશે અમદાવાદ અને ગુજરાતના ઘણા ભાગોમાં છેલ્લા…
View More ભારે હિટવેવથી રાજ્યની વીજમાંગ 25360 MWના રેકોર્ડ સ્તરે પહોંચીસુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળ
સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ…
View More સુરેન્દ્રનગરમાં અજાણ્યા વૃધ્ધનું મોત : વાલીવારસની શોધખોળદરેક CA મહત્તમ 60 પેઢીના ટેકસ ઓડિટ જ કરી શકશે
ICAI દ્વારા વર્ષ 2026-27 માટે મર્યાદા લાગુ કરી, મોટી CA ફર્મનું એકચક્રી શાસન તોડવા ખાસ ફેરફાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ નાણાકીય…
View More દરેક CA મહત્તમ 60 પેઢીના ટેકસ ઓડિટ જ કરી શકશેચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં, સામાન્ય વહીવટ વિભાગે 60…
View More ચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડરસ્થાનિક ચૂંટણીઓની મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મતગણતરી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી…
View More સ્થાનિક ચૂંટણીઓની મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભદ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના દુષણને ડામવા દ્વારકા પોલીસે સતર્કતા દાખવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોહિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધન
રામ બલરામ, લવસ્ટોરી, આખરી રાસ્તા સહિતની ફિલ્મોમાં છવાયેલા પીઢ અભિનેતા ભરતકપૂરનું ગઇકાલે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા. બોલિવૂડમાં એક વ્યાપકપણે…
View More હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધનમાઇકલ જેકસનની ‘મૂનવોકે’ ધમાલ મચાવી, 5 દિવસમાં 2000 કરોડનું કલેક્શન
પોપ સંગીતના કિંગ માઈકલ જેક્સનનો જાદુ આજે પણ દુનિયાભરમાં અકબંધ છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બાયોપિક ’Michael’ એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે…
View More માઇકલ જેકસનની ‘મૂનવોકે’ ધમાલ મચાવી, 5 દિવસમાં 2000 કરોડનું કલેક્શનવૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચીપ લાગેલી છે, પાકિસ્તાની વિશ્ર્લેષકનો આરોપ
રાજસ્થાન રોયલ્સ નો 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે, તાજેતરમાં જ વૈભવે તેની બીજી આઇપીએલ…
View More વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચીપ લાગેલી છે, પાકિસ્તાની વિશ્ર્લેષકનો આરોપકિંગ કોહલીનો વધુ એક કિર્તીમાન, IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2026 માં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી…
View More કિંગ કોહલીનો વધુ એક કિર્તીમાન, IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી