પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યોઉના-ગીરગઢડાના 230 એગ્રો ડીલરોએ એક દિવસનો પાળેલો બંધ
ઉના અને ગીરગઢડા તાલુકાના ખાતર, દવા અને બિયારણના તમામ 230 ડીલરોએ સોમવારે એક દિવસનો સ્વૈચ્છિક પ્રતિકાત્મક બંધ પાળીને એકતા અને સંગઠનનું પ્રદર્શન કર્યું હતું. ઓલ…
View More ઉના-ગીરગઢડાના 230 એગ્રો ડીલરોએ એક દિવસનો પાળેલો બંધખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયામાં રહેતા જાફરભાઈ ઉર્ફે કાસમભાઈ વારીયા અને તેમની સાથે આરીફમીયા અલીમીયા બુખારી નામના બે યુવાનો ગત તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે ખંભાળિયા…
View More ખંભાળિયામાં લૂંટના બે આરોપીઓને સાત વર્ષની સખત કેદ તથા દંડRMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડો
વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, વોર્ડ નં.4માં આપના રાહુલ ભુવાની આશાસ્પદ પેનલ ભાજપ સામે ભોંભીતર, વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભા પણ હાર્યા મતગણતરીના…
View More RMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડોત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશે
આંગણે આવેલા ઇરાની વિદેશપ્રધાનને પુતિને કહ્યું કે તહેરાનના હિતમાં બધું કરી છૂટીશું એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…
View More ત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશેઇન્ડોનેશિયામાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત, સાત લોકોનાં મોત
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર ગઇકાલે બે ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ઘાયલ…
View More ઇન્ડોનેશિયામાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત, સાત લોકોનાં મોતએન્જિનિયર પર કાદવ ઉછાળનારા મહારાષ્ટ્રના પ્રધાનને એક માસ જેલ
અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારના 2019ના નિતેશ રાણેના ‘પરાક્રમ’નો ચૂકાદો: 29 નિર્દોષ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેને 2019ના ચર્ચાસ્પદ “કાદવ કાંડ” માં…
View More એન્જિનિયર પર કાદવ ઉછાળનારા મહારાષ્ટ્રના પ્રધાનને એક માસ જેલઅફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર પાક.નો હુમલો: 7નાં મોત, 85થી વધુ ઘાયલ
ચીનની મધ્યસ્થીથી લાગુ યુધ્ધવિરામનો ભંગ: ઘવાયેલાઓમાં બાળકો, વિદ્યાર્થીઓ અને યુનિ.પ્રોફેસરો છે પાકિસ્તાની સેનાએ ગઇકાલે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કરતા…
View More અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર પાક.નો હુમલો: 7નાં મોત, 85થી વધુ ઘાયલદાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયો
તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ કિંગપીન અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. સલીમ ડોલાને દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર…
View More દાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનું બુલડોઝર ર્ફ્યુ
તમામ 15 મહાનગરપાલિકાઓમાં કમળ ખિલ્યું, બેઠકોમાં આંશિક ઘટાડો છતાં શાસન અકબંધ જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કેસરીયા બ્રિગેડની આગેકૂચ, કોંગ્રેસને અમુક બેઠકોનો ફાયદો, ગ્રામ્ય વિસ્તારોમાં…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી ભાજપનું બુલડોઝર ર્ફ્યુ