કોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષ

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રણીની અટકાયતથી ટોળા ઉમટ્યા તાજેતરમાં કોડીનાર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપના બહુમતી ઉમેદવારની જીત ન થતા પંચાયત હાંસલ કરવા અનેક…

View More કોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષ

ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોત

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ-સફાઈની કામગીરી કરી રહેલા…

View More ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોત

ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ

મહેસૂલ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: મિલકત વેચાણ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા…

View More ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ

તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે

12 મેથી શરૂ થશે 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા 2026 માં 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 79મો…

View More તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે

IPL-2026ના સમાપન બાદ બદલાશે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો

  આઇપીએલની ચાલી રહેલી મેચ વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો મુદ્દે બીસીસીઆઇએ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સેકિયાએ કહ્યું કે આ નિયમ…

View More IPL-2026ના સમાપન બાદ બદલાશે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો

બ્રિજભૂષણે મારું પણ શારીરિક શોષણ કર્યું છે: વિનેશ ફોગાટ

મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એક મોટો ખુલાસો કર્યો છે અને મહિલા પહેલવાનો સાથે થયેલા કથિત ઉત્પીડન અંગે મોટું નિવેદન…

View More બ્રિજભૂષણે મારું પણ શારીરિક શોષણ કર્યું છે: વિનેશ ફોગાટ

ગુજરાત ટાઇટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું

સાંઇ સુદર્શનની 41 બોલમાં 57 અને વોશિંગ્ટન સુંદરની 40 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 46મી મેચમાં ગુજરાત ટાઇટન્સ રવિવાર (3 મે)…

View More ગુજરાત ટાઇટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું

ખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેર

ખતરોં કે ખિલાડી 15 હાલમાં ટેલિવિઝન પર સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શોમાંનો એક છે. નિર્માતાઓએ આ શોમાં ભાગ લીધેલ સ્પર્ધકોની યાદીની સત્તાવાર પુષ્ટિ કરી છે.…

View More ખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેર

AAP પણ સરકારી એજન્સીઓના દુરુપયોગને રવાડે ચડી ગઇ છે

ભારતમાં રાજકારણીઓ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી માનસિકતામાં રાચે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અત્યારે તેનો પુરાવો આપી રહી…

View More AAP પણ સરકારી એજન્સીઓના દુરુપયોગને રવાડે ચડી ગઇ છે

આવતીકાલ પહેલી મેથી દેશમાં મોટા ફેરફાર

સિલિન્ડરના ભાવ-ડિલિવરી સિસ્ટમ બદલાઈ: જઇઈં ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર: ઓનલાઈન ગેમિંગ માટે નવા કરાર   એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે 1 મે, 2026થી…

View More આવતીકાલ પહેલી મેથી દેશમાં મોટા ફેરફાર