ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક લગ્ન સમારંભમાં વાગી રહેલા ફુલ ડીજેના દેકારાથી પોલ્ટ્રી ફાર્મમાં 140 મરઘીઓના મોત થઈ…
View More ડીજેના દેકારાના કારણે 140 મરઘીઓને હાર્ટએટેક આવી ગયોપીડિતાના ગર્ભપાતના હુકમનો વિરોધ કરતી સરકારને સુપ્રીમે ઝાટકી નાખી
બળાત્કારનો શિકાર બનેલી 15 વર્ષની સગીરાના 31 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાના અગાઉના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન…
View More પીડિતાના ગર્ભપાતના હુકમનો વિરોધ કરતી સરકારને સુપ્રીમે ઝાટકી નાખીયુ.પી.માં વાવાઝોડા સાથે વરસાદ, 13 લોકોના મોત
10 જિલ્લામાં કરા ત્રાટકયા, ઠેર ઠેર વૃક્ષો-વીજપોલ ઉખડી પડયા : અયોધ્યામાં ધૂળની આંધી Uttar Pradeshમાં હવામાનમાં પલટો આવ્યો અને ભીષણ ગરમી વચ્ચે અચાનક વાવાઝોડા, ભારે…
View More યુ.પી.માં વાવાઝોડા સાથે વરસાદ, 13 લોકોના મોતકાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત
બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા…
View More કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોતવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાથોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત
પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતછેલ્લી ઘડીએ સ્પાઇસ જેટની ત્રણ ફ્લાઇટો રદ થતાં પ્રવાસી અટવાયા
મુંબઇથી બેંગ્લોર, ગોરખપુર અને દિલ્હી તરફ જનારા મુસાફરો પરેશાન ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1 પર અંધાધૂંધી ફાટી નીકળી હતી, જેમાં છેલ્લી ઘડીએ…
View More છેલ્લી ઘડીએ સ્પાઇસ જેટની ત્રણ ફ્લાઇટો રદ થતાં પ્રવાસી અટવાયાદેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો
ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત પડ્યા છે. જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા- પંચાયતની આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય…
View More દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરોકુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની સંખ્યા અર્ધશતકને વટાવી ગઇ છે
સપ્ટેમ્બર-2022માં વડાપ્રધાન મોદીએ અહીં આઠ ચિત્તાઓના એક જૂથને છુટ્ટું મુકયું હતું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન હવે ફક્ત ચિત્તાઓનું એક ઘર નથી રહ્યુંતે વિશ્વનું સૌથી સફળ સંવર્ધન…
View More કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની સંખ્યા અર્ધશતકને વટાવી ગઇ છેCBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026 માટે ધોરણ-10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 15 મેથી પરીક્ષા શરૂૂ થવાની છે.…
View More CBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે