સિરસાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને આજે ફરી એકવાર 30 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમ હાલમાં રોહતકની સુનારિયા…
View More ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને વધુ 03 દિવસના પેરોલમોડેલ ટ્રિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશે
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ પૂર્વ મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે હવે દેશની સૌથી મોટી તપાસ એન્જિન્સી CBI એક્શનમાં આવી…
View More મોડેલ ટ્રિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશેમમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકી
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં…
View More મમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકીરાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફર
સોશિયલ મીડિયા પર અત્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે…
View More રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફરBSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યો
ભારતના ટેલિકોમ સેક્ટરમાં એક સમયે જે કંપનીને આઉટડેટેડ ગણીને નકારી દેવામાં આવી રહી હતી, તે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)…
View More BSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યોજૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ
સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની…
View More જૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશશનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહી
ગરમી અને ઉકળાટથી રાહત મળશે, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન ખાતાનો વરતારો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની…
View More શનિ-રવિ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં મેઘરાજાના મંડાણ થવાની આગાહીચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન : અમિત ચાવડા
ઉઉઘએ ઓર્ડર કર્યો હોવા છતાં, આણંદ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક…
View More ચૂંટણીમાં ભાજપના ઈશારે પોલીસ પ્રાંત અધિકારીઓનો ખુલ્લો દુરુપયોગ, લોકશાહીનું હનન : અમિત ચાવડાસિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકી
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગંભીર…
View More સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકીનર્મદાથી ઉઠેલી પરિવર્તનની ચિંગારી સમગ્ર ગુજરાતમાં ફેલાશે : કેજરીવાલ
નર્મદા જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે આપ પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિજય યાત્રા અને કાર્યકર્તા સંમેલન યોજાયું નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી…
View More નર્મદાથી ઉઠેલી પરિવર્તનની ચિંગારી સમગ્ર ગુજરાતમાં ફેલાશે : કેજરીવાલ