ફરજમાં રૂકાવટ કરી જુનિયર અને નાયબ ઇજનેરને ધમકી આપ્યાની ફરિયાદ ઉપલેટા તાલુકાના તલગણા ગામે સરકારી ફરજ બજાવી રહેલા જેટકો ના જુનિયર ઈજનેર પર હુમલો કરી,…
View More ઉપલેટાના તલગણા ગામે નોટિસ આપવા ગયેલા જેટકોના જુનિયર ઇજનેર સાથે માથાકૂટસાવરકુંડલાના અમૃત સરોવરમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલ અમૃત સરોવરમાં નજીકમાં જ લીલાપીળની ધાર પાસે રહેતા એક દેવીપુજક નો યુવાન નાહવા પડતા ડૂબી ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી જાણવા…
View More સાવરકુંડલાના અમૃત સરોવરમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોતવાંકાનેરના રૂપાવટી ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
થાનમાં યુવાન અને પડધરીના મોવૈયામાં યુવતીએ બીમારીના ટીકડા ખાઈ લેતા તબીયત લથડી વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…
View More વાંકાનેરના રૂપાવટી ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલોધોરાજી તાલુકા પોલીસે ચોરીના ગુનાના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપ્યા
ગુજરાત મિરર, ધોરાજી,તા.29- નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS ) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS…
View More ધોરાજી તાલુકા પોલીસે ચોરીના ગુનાના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપ્યાવાંકાનેરના મેસરીયામાં ગાયને તગેડવા વૃધ્ધાએ ફેંકેલો પથ્થર લાગી જવા મુદ્દે હુમલો
તમે મને કેમ પથ્થર માર્યો તેમ કહી શખ્સે વૃધ્ધાને માર માર્યાનો આરોપ વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં વૃધ્ધાએ ગાયને તગેડવા પથ્થર ફેંકયો હતો જે પથ્થર યુવકને…
View More વાંકાનેરના મેસરીયામાં ગાયને તગેડવા વૃધ્ધાએ ફેંકેલો પથ્થર લાગી જવા મુદ્દે હુમલોપત્નીને તેડવા જતા ન મોકલતા કેશોદના યુવાનનો રાજકોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ધોળકા માવતરે ગયેલી પત્નીને સાળાએ નહીં મોકલતા પગલુ ભર્યુ કેશોદમાં રહેતો યુવાન ધોળકા માવતરે ગયેલી પત્નીને તેડવા માટે રાજકોટ આવ્યો હતો. પરંતુ સાળાએ પત્નીને નહીં…
View More પત્નીને તેડવા જતા ન મોકલતા કેશોદના યુવાનનો રાજકોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસકુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોત
કુકાવાવના ખળખળ ગામે રહેતાં પ્રૌઢા હરિદ્વારની યાત્રા કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ પતિ અકસ્માતે પગથીયા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં…
View More કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોતગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!
ગોંડલના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સવારથી સાંજ સુધીમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો.ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર એક કાર્યકરે…
View More ગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત…
View More ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયુંસગીર મોબાઇલના માધ્યમથી ‘કોંક્રોચ પાર્ટી’નો સભ્ય બન્યો, પરિવારે ઠપકો આપતા 4.5 લાખ લઇ રાજકોટ પહોંચ્યો
તલાલાના સગીરને મોબાઇલની આદત પડી ગઇ હતી, પરિવારે વ્યસન મુકવાનું કહેતા માઠું લાગ્યું તાલાલામાંથી એક સગીર બાળક પોતાના ઘરેથી 4.5 લાખ રૂૂપિયા રોકડા અને એક્ટિવા…
View More સગીર મોબાઇલના માધ્યમથી ‘કોંક્રોચ પાર્ટી’નો સભ્ય બન્યો, પરિવારે ઠપકો આપતા 4.5 લાખ લઇ રાજકોટ પહોંચ્યો