કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…
View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયોસ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલ
સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને…
View More સ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલરાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદી
રાજસ્થાનમાં બાલોતરા નજીક ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદઘાટન કર્યા બાદ એક સમારંભને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે ભારત સરકારે ’દરેક સ્તરે…
View More રાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદીબલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાત
રહેણાંક-કોમર્સિયલ સંકુલો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોલ્સ, હોટલો તથા ઉદ્યોગોને તાત્કાલિક નોંધણીની અપીલ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિતSolid Waste…
View More બલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાતરાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલ
148 આસામીઓ સામે કાર્યવાહી કરતી મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે તથા…
View More રાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલસાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી…
View More સાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીજૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધ
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને પગલે રાજ્યમાં કુલ 108 માર્ગો બંધ…
View More જૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધમનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ
પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…
View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…
View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. અત્યંત વિશ્વાસુ સહાયક અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યે પાર્ટીના તમામ પદો પરથી…
View More ટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકો