નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ…
View More PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યાજાણીતા સિંગર ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
પંજાબી ગાયક અને અભિનેતા ગુરુ રંધાવા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલા તેમના ’24 એચએસ ફિટનેસ જીમ’…
View More જાણીતા સિંગર ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારીUAEએ વિમાન ભરીને 25 હજાર કરોડ ઇરાન મોકલ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની સુરક્ષા…
View More UAEએ વિમાન ભરીને 25 હજાર કરોડ ઇરાન મોકલ્યાજામનગરમાં રિલાયન્સ અને મેટા બનાવશે 168 મે.વો.નું AI ડેટા સેન્ટર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) આજે ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (મેટા) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RILબે વર્ષમાં 168…
View More જામનગરમાં રિલાયન્સ અને મેટા બનાવશે 168 મે.વો.નું AI ડેટા સેન્ટરપાડોશીએ રાત્રે ફડાકા માર્યા બાદ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
લક્ષ્મીનગરનો બનાવ : પિતા સવારે ઉઠાડવા જતા પુત્ર લટકતો મળી આવ્યો શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા યુવાનને રાત્રે પાડોશીએ ફડાકા માર્યા બાદ તેને ગળાફાંસો ખાઇ આપઘાત…
View More પાડોશીએ રાત્રે ફડાકા માર્યા બાદ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતશંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્રદાસના કહેવાથી મુક્યો: આશુતોષ બ્રહ્મચારી
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો (આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક…
View More શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્રદાસના કહેવાથી મુક્યો: આશુતોષ બ્રહ્મચારીદુનિયામાં પીએમ મોદીને મળેલા સન્માનથી ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલી
વડાપ્રધાનને 12 વર્ષના સફળ કાર્યકાળ બદલ પત્ર લખી શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સતત 12 વર્ષનો કાર્યકાળ પુરો થતા ગુજરાતના મુખ્યમંત્રી…
View More દુનિયામાં પીએમ મોદીને મળેલા સન્માનથી ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલીપ્રાથમિક શાળામાં 5 બાળકી સાથે શિક્ષકે એક વર્ષ સુધી અડપલા કર્યા
ઉપલેટાના પાટણવાવમાં બનેલી ઘટનાથી ખળભળાટ, શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ બાદ સસ્પેન્ડ પાટણવાવમાં સમાજને ચોંકાવી દેનારી અને માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. પાટણવાવ…
View More પ્રાથમિક શાળામાં 5 બાળકી સાથે શિક્ષકે એક વર્ષ સુધી અડપલા કર્યાબૂટલેગરો ઉપર પોલીસની સ્ટ્રાઇક, રૂ.35.87 લાખનો દારુ ઝડપાયો
રાજકોટ આસપાસના હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતી આંતરરાજ્ય ગેંગ અને સ્થાનીક બુટલેગરો ઉપર પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી ની…
View More બૂટલેગરો ઉપર પોલીસની સ્ટ્રાઇક, રૂ.35.87 લાખનો દારુ ઝડપાયોમધ્યસ્થ જેલમાં ગમતું નહીં હોવાથી કેદીએ બિમારીના ટીકડા ખાઈ લીધા
શહેરમાં આવેલી મધ્યસ્થ જેલમાં ખાધા ખોરાકીના ગુનામાં સજા ભોગવતાં કેદીને જેલમાં નહીં ગમતા બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…
View More મધ્યસ્થ જેલમાં ગમતું નહીં હોવાથી કેદીએ બિમારીના ટીકડા ખાઈ લીધા