મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો…
View More “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
ડાયાબિટીસ એ એક રોગ છે જે સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને હોય છે. આ એક અસાધ્ય રોગ છે, જેનો કોઈ ઈલાજ નથી અને એકવાર થઈ જાય…
View More ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવનકોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. રેમો ગાઝિયાબાદમાં તેની સામે પેન્ડિંગ છેતરપિંડીનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.…
View More કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારીસલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો
સોમી અલી જે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી. અભિનેત્રી સલમાન અને તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે…
View More સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલોજી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત
કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા…
View More જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોતજુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…
View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયાઅતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!
સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે…
View More અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં બનેલી ઘટના: 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં પગલુ ભર્યું રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે શેરબજારમાં…
View More શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાતમાનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…
View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યોમિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો
જસદણમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો જસદણમાં બાયપાસ રોડ ઉપર આવેલ ધરતી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ઉછીના આપેલા રૂૂ.70,000 ની ઉઘરાણી કરી ત્રણ…
View More મિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો