રેલ કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્ર્નો બાબતે રેલવે મંત્રીને રૂબરૂ મળતું ભારતીય રેલવે મજદૂર સંઘનું પ્રતિનિધિ મંડળ હાલના દિવસોમાં ભારતીય રેલવોમાં ટ્રેક મેઈન્ટન્ટરની એક જ કર્મચારી પાસે…
View More ભારતીય રેલવેમાં ટ્રેક મેઈન્ટેનર્સની નાઈટ ડ્યૂટી ડબલ કરોસર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ
છેલ્લા 15 દિવસથી સોફ્ટવેરમાં ધાંધિયા, ગુજરાતની અનેક મનપા અને પાલિકામાં અરજદારોની લાગી લાઈનો મનપાની ત્રણેય ઝોનલ કચેરી અને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી…
View More સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપજાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાન
ગુજરાત સહિત દેશ-દુનિયામાં નામના મેળવનાર લોકગાયિકા ગીતા રબારીનો પરિવાર વેરાન થઈ ગયો છે. ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું 39 વર્ષની વયે નિધન થતાં શોકનો માહોલ…
View More જાણીતી લોકગાયિકા ગીતા રબારીના ભાઈનું અવસાનબહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલ
આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને…
View More બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલપી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વકોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર લગ્ન-પ્રસંગમાં થયેલા હુમલામાં જૂનાગઢ સોરઠ ચોકીના પી.આઈ. સંજય પાદરિયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધાયા બાદ…
View More પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાંજૂના સચિવાલયમાં શ્રમ-રોજગાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા ભવનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડો.જીવરાજ મહેતા ભવન ના બ્લોક-1માં આગ લાગી છે. આગની ઘટનાને લઈને…
View More જૂના સચિવાલયમાં શ્રમ-રોજગાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકીસૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતાની રૂએ 37 જેટલા કર્મચારીઓના પગારમાં વધારો કરી આપ્યો હતો તેમાં વાંધો ઉઠાવી અને ગ્રેચ્યુએટીની રકમ કપાત કરતા તે અંગે હાઇકોર્ટમાં અરજી…
View More સૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમશાળાઓની મનમાની બંધ: ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે
શિયાળાની શરૂઆત વાલીઓ માટે આર્થિક ભારણ લઇને થાય છે. ખાનગી શાળાઓ દ્વારા ચોકકસ કલરના સ્વેટર પહેરવા માટે વાલીઓ પર દબાણ કરતા હોય છે અને તે…
View More શાળાઓની મનમાની બંધ: ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકેરાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!
રાજકોટમાં ગુનો આચરી આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં પહોંચી મજૂરીએ વળગી જાય છે પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓનું સતત માર્ગદર્શન : આરોપીઓના…
View More રાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડી
જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે. વધુ વિગત મુજબ,નાનામૌવા રોડ જયભીમનગર શેરી…
View More જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડી