નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે નસ્ત્રઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર –…
View More લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા ફેબ્રુઆરીમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેરત્રણેય ઝોનમાં 118 આસામી પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલતું તંત્ર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 25/11/2024 થી 26/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More ત્રણેય ઝોનમાં 118 આસામી પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલતું તંત્રગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ…
View More ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયુંયુનિ.નો પરિપત્ર : ભવન-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત
DGPની સૂચનના અઠવાડિયા બાદ આખરે સત્તાધીશો જાગ્યા, મોટાભાગના કર્મચારી-છાત્રોએ નિયમનો ઉલાળિયો કર્યો રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટી…
View More યુનિ.નો પરિપત્ર : ભવન-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાતPGVCLના કોન્ટ્રાક્ટરો ફરી મેદાને, એમડીને લખ્યો પત્ર
લાઇન કામમાં એમજીવીસીએલ મુજબ ભાવ વધારો આપવા, લેબર અનુભવના આધારે એક કરોડનું ટેન્ડર કરવા માગણીભાવ બાબતે અનયાય થતો હોવાની ફરિયાદ સાથે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા હડતાલ…
View More PGVCLના કોન્ટ્રાક્ટરો ફરી મેદાને, એમડીને લખ્યો પત્રજોખમી લાઈટ સાથે હાઈવે પર દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી
164 પાસેથી રૂા. 4.37 લાખના દંડની વસુલાત જોખણી એલઈડી લાઈટ સાથે હાઈ-વે પર દોડતા વાહન ચાલકો સામે શહેર પોલીસ અનેઆરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.…
View More જોખમી લાઈટ સાથે હાઈવે પર દોડતા વાહનચાલકો સામે કાર્યવાહીયુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદ
એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી, તાલુકા પોલીસમાં ભીમનગરના યુવાનની ફરિયાદ રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા યુવાને પોતાની ફરીયાદમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ વિરૂધ્ધ…
View More યુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદરાજકોટમાં ચાલુ સ્કૂલે શિક્ષક સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
પટેલ ક્ધયા કેળવણી મંડળમાં રિસેસના સમયે સ્ટાફ રૂમમાં બેઠેલો યુવાન, નુરાનીપરામાં પ્રૌઢ અને રણછોડનગરમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડયો રાજકોટ સહીત રાજયભરમાં…
View More રાજકોટમાં ચાલુ સ્કૂલે શિક્ષક સહિત ત્રણના હાર્ટએટેકથી મોતબસપોર્ટમાં ‘હળવા’ થવાનો ‘ભારેખમ’ ચાર્જ !
મુસાફરો પાસેથી લઘુશંકા કરવાના બાકાયદા રૂા. 10ના ઉઘરાણાં : કોન્ટ્રાક્ટમાં જોગવાઈ પાંચ રૂપિયાની, એજન્સી દ્વારા રૂા. 10થી 20ની વસુલાત રાજકોટ બસપોર્ટમાં આવેલા શૌચાલયમાં મુસાફરોને લુટવાનો…
View More બસપોર્ટમાં ‘હળવા’ થવાનો ‘ભારેખમ’ ચાર્જ !ગુરુકુળને સાહિત્યક સેવાઓના માધ્યમથી જ્ઞાનતીર્થ સ્વરૂપે વિકસિત કરાશે : માધવપ્રિયદાસ
વેદગાનથી ગુંજતા દિવ્ય વાતાવરણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી અનેકવિધ સેવાકાર્યોથી ધમધમતા SGVPગુરુકુલ અમદાવાદમાં દિપાવલી નૂતન વર્ષનું પ્રથમ સાહિત્યકાર સ્નેહ સંમેલન યોજાયું. માધવપ્રિયદાસ સ્વામીના…
View More ગુરુકુળને સાહિત્યક સેવાઓના માધ્યમથી જ્ઞાનતીર્થ સ્વરૂપે વિકસિત કરાશે : માધવપ્રિયદાસ