રાજ્યમાં ટૂંક સમયમાં જ 78 નગરપાલિકા માટે ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી…
View More નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી શરૂ, પંચે તૈયારીની કરી સમીક્ષાજંત્રી દરોમાં સૂચિત વધારાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભાંગી પડશે
રાજકોટ રિયલ એજન્ટ એસો.ની એક યાદી જણાવે છે કે, રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુચિત નવા જંત્રી દરમાં રાજકોટ સહિતના શહેરોમાં 10 થી 20…
View More જંત્રી દરોમાં સૂચિત વધારાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભાંગી પડશેમનપાની સિટી બ્યુટીફિકેશનની કામગીરી નિહાળતા શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્ર્વિની કુમાર
ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી…
View More મનપાની સિટી બ્યુટીફિકેશનની કામગીરી નિહાળતા શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્ર્વિની કુમારહિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા સોમવારે 108 કુંડી સમરસતા મહાયજ્ઞનું ભવ્ય આયોજન
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સમગ્ર ભારતની જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સેવાકાર્યો સાથે જોડાયેલ છે તેઓને એકત્રીત કરીને એક મંચ પુરુ પાડે છે. સમગ્ર ભારતમાં જે…
View More હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા સોમવારે 108 કુંડી સમરસતા મહાયજ્ઞનું ભવ્ય આયોજનસ્વસ્તિક સોસાયટીમાં પરિણીતા પર કાકા-કાકીનો હુમલો, બચાવવા જતા માતાને પણ માર માર્યો
શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા મહીકા ગામે સ્વાસ્તિક સોસાયટીમાં રહેતા પરિણીતા પર તેમના કાકા-કાકી અને પિતરાઇ ભાઇએ હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.…
View More સ્વસ્તિક સોસાયટીમાં પરિણીતા પર કાકા-કાકીનો હુમલો, બચાવવા જતા માતાને પણ માર માર્યોરાજકોટની 50 વર્ષીય મહિલા ઉપર 74 વર્ષના નિવૃત્ત ઇજનેરે વડોદરાની હોટલમાં આચર્યુ દુષ્કર્મ
વડોદરાની એક હોટેલમાં રાજકોટની 50 વર્ષિય મહિલા ઉપર 74વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. નાગપુરના 74 વર્ષના નિવૃત ઇજનેરે મેટ્રોમોનિયલ…
View More રાજકોટની 50 વર્ષીય મહિલા ઉપર 74 વર્ષના નિવૃત્ત ઇજનેરે વડોદરાની હોટલમાં આચર્યુ દુષ્કર્મસૂર્યનગરમાં બીમારીથી કંટાળી આધેડનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના નાનામવા રોડ પર આવેલા સૂર્યનગરમા બીમારીથી કંટાળી આધેડે ગળાફાંસો ખાઇ આપઘા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ…
View More સૂર્યનગરમાં બીમારીથી કંટાળી આધેડનો ફાંસો ખાઇ આપઘાતજૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો…
View More જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાંએસ્ટ્રોન ચોક નાળા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો
શહેરના નવયુગપરાના યુવાન ઉ5ર એસ્ટ્રોન ચોકના નાલા નજીક જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો…
View More એસ્ટ્રોન ચોક નાળા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલોમવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયા
રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા આર. કે. પ્રાઇમ નામના…
View More મવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયા