ગુજરાત સરકારના દરેક વિભાગ, નિગમ, પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના વર્ગ-1થી વર્ગ-4ના કર્મચારીઓ સામે પ્રાથમિક અને ખાતાકીય તપાસ માટે 14 નિવૃત્ત અધિકારીઓની પેનલ બનાવાઇ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી…
View More ઓપરેશન ‘ગંગાજળ’: અધિકારી સામે તપાસમાં લાલિયાવાડી સામે સરકાર જાગી92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોપીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભ
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર…
View More પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભલાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા
કલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ કશનાભાઇ સુથારીયા આજે તેની ચેમ્બરમાં જ એક ખેડુત પાસેથી રૂા.10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. સર્કલ…
View More લાંચમાં પણ હપ્તા, રૂા.10 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયાપશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો
ભારતીય રેલવે મુસાફરોને સ્વચ્છતા અને સફાઈ ના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે વાત બેડરોલ અને ધાબળાની આવે છે. મુસાફરી દરમ્યાન…
View More પશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અંગે ભાજપ સ્પષ્ટતા કરે
બે વર્ષે બમણાની લાલચ આપી ગરીબો-ખેડૂતો-પેન્શનરોને લૂંટનાર કૌભાંડીને ભાજપનું રક્ષણ : શક્તિસિંહ ગોહિલના ઉગ્ર પ્રહારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકોને પોન્ઝી સ્કીમમાં ઉંચા…
View More 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અંગે ભાજપ સ્પષ્ટતા કરેબૌદ્ધ ગુફા પાસે બનાવાયેલ 12 રૂમો તોડી પ્રવાસીઓની સુવિધા છીનવી લેવાનો નિર્ણય
રાજય સરકાર પ્રવાસનને વેગ આપવા રાજયમાં સુવિધાજનક પ્રવાસન સ્થળ બનાવવા કરોડો રૂૂપીયા મંજુર કરે છે, ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા અપાયેલ સવિધા છીનવી લેવાનું થાય તેવો…
View More બૌદ્ધ ગુફા પાસે બનાવાયેલ 12 રૂમો તોડી પ્રવાસીઓની સુવિધા છીનવી લેવાનો નિર્ણયસ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી…
View More સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યું
શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12…
View More 11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યુંજસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
રાજકોટ જીલ્લામાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની…
View More જસદણના રણજિતગઢમાં નશાખોર પતિએ પત્નીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી