Site icon Gujarat Mirror

અનેક રંગો દેખાડીને આજના સૂર્યાસ્ત સાથે વર્ષ 2024 વિદાયમાન

 

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી 2024નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સૂર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા 2025નો ઉદય થશે.

Exit mobile version