4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારવીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યો
વિછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક શખ્સે યુવકને આંતરી રૂા. 1.50 લાખની માંગ કરી છરી વડે…
View More વીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યોશિક્ષણ વિભાગના 10 અધિકારીને બઢતી, R.R. વ્યાસ બોર્ડના સચિવ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-1ના 10 અધિકારીઓને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી અપાઈ છે. આ બઢતીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ સમગ્ર શિક્ષા…
View More શિક્ષણ વિભાગના 10 અધિકારીને બઢતી, R.R. વ્યાસ બોર્ડના સચિવવેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…
View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યુંમહાઠગ ભૂપેન્દ્રસિંહની કંપનીમાં 15 PIનું કરોડોનું રોકાણ
રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર, શિક્ષકો સહિત અનેક મોટા અગ્રણીને શીશામાં ઉતારનાર ભૂપેન્દ્રસિંહને શોધવા દરોડા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમમાં રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર, શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓના…
View More મહાઠગ ભૂપેન્દ્રસિંહની કંપનીમાં 15 PIનું કરોડોનું રોકાણરેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાત
રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ-નવેમ્બર માસ દરમિયાન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂૂ.…
View More રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાતભાજપના ચૂંટાયેલા સભ્ય મંડલ પ્રમુખ નહીં નબી શકે
આવતીકાલથી સંગઠન પ્રક્રિયા શરૂ, 15 ડિસેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે ભારતીય જનતા પાર્ટીએ ચાર વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ખાસ કરીને મહાનગર પાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા…
View More ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડલ પ્રમુખ નહીં નબી શકેગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે, વરઘોડો પણ કાઢવો જ જોઇએ
અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે. હરિચંદ્રસિંહ,કિરીટસિંહ,પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડ થયેલા પોલસી કર્મચારીઓએ…
View More ગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે, વરઘોડો પણ કાઢવો જ જોઇએઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બન્યો બોનાન્ઝા; 69 હજાર કરોડનો વેપાર
બીજો તબકકો પૂરો થાય તે પહેલા જ વેપારમાં 20 ટકા વૃદ્ધિ, 20 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત અમદાવાદમાં ગત તારીખ 12 ઓક્ટોબરથી શરૂૂ થયેલા 95…
View More અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બન્યો બોનાન્ઝા; 69 હજાર કરોડનો વેપારઅમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી