મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…

View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…

View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના નિર્જન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂૂ ગાળવાની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ…

View More બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ

જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોત

જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીની નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ ટાવર ઉપર કર્ણાટકના બે મજૂરો…

View More જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોત

ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને…

View More ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી

વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી

વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર…

View More વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી

ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત

ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…

View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત

એક મહિનામાં શાકાહારી થાળી 7% મોંઘી

ટમેટાં-બટેટાની કિંમતોમાં 50 ટકા સુધી વધારો થતાં મોંઘવારી વધી મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. હકિકતમાં, નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજન વર્ષના પ્રારંભની સરખામણીમાં…

View More એક મહિનામાં શાકાહારી થાળી 7% મોંઘી

બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…

View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે

ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર…

View More ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત