જામનગર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આજે સવારે ઠંડીનો પારો સડસડાટ નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર…
View More જામનગર જિલ્લામાં ઠંડીનો પારો 9.6 ડીગ્રી થઈ જતાં મોસમનો સૌથી ઠંડો દિવસયુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે હુમલો
જામનગરમાં રણજીત નગર રોડ પર પરમદીને રાત્રે એક ભાનુશાળી યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે હિંચકારો હુમલો થયો હતો, જે મામલે ત્રણ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ…
View More યુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે હુમલોજામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો
પરિવારને મકાન સીફ્ટિંગમાં મદદને બહાને મિત્રતા બાંધી આચર્યુ હતું દુષ્કર્મ ગોકુલનગર વિસ્તારમા રહેતી સગીરા પર ત્રણેક માસ પહેલા તેના પરિચયમાં રહેલ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.…
View More જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયોનાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂૂપિયા સાડા સાત લાખની કિંમતના…
View More નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયોફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો
ગુજરાત મિરર, જામનગર તા.18જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ…
View More ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલોવિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ
જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ…
View More વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણપીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ
પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે…
View More પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષજૂનાગઢમાં મકાન-પ્લોટ વેચવાના નામે 2.43 કરોડની ઠગાઇ
જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે નવા બાંધકામો અને પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે. મકાન કે પ્લોટ વેચવા માટે બિલ્ડરો અનેક જાહેરાતો અને પ્રોજેક્ટના પેમ્પલેટ બહાર પાડી…
View More જૂનાગઢમાં મકાન-પ્લોટ વેચવાના નામે 2.43 કરોડની ઠગાઇગુજરાતના દરિયાકાંઠેથી 5 વર્ષમાં રૂા. 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કુલ 100થી વધારે પાકિસ્તાની-ઇરાની નાગરિકોની ધરપકડ, કોસ્ટગાર્ડ, NCB-ATS-DRIની સંયુક્ત કામગીરીથી સફળતા મળી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ…
View More ગુજરાતના દરિયાકાંઠેથી 5 વર્ષમાં રૂા. 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંતળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા
ભાવનગર જિલ્લાની તળાજા પોલીસે આજે બાતમીના આધારે નજીકના દકાના ગામવાડી વિસ્તાર મા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ વિલાયતી દારૂૂ અને બિયરના ટીન શોધી કબ્જે લીધા હતા.બુટલેગર…
View More તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા