વસંત પરેશ બંધુને ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ જામનગરનાં વતની અને હાસ્ય કલાકાર તરીકે દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી જનમાનસમાં હાસ્ય સમ્રાટનું બિરૂૂદ…
View More હાસ્ય સમ્રાટને અલવિદા કરવા ઉમટ્યો જનસૈલાબવકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગી
જામનગર વકીલ મંડળના 2025ના હોદ્દેદારોની આજે વકીલ મંડળના મીટીંગ રૂૂમ ખાતે ચુંટણી યોજાઈ છે. જેમાં આજે મતદાન બાદ મતગણતરીનો આરંભ થશે. આજે રાત્રે જ પરિણામ…
View More વકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગીપાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયા
પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો…
View More પાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયાP.S.I. અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ચાર વર્ષની સજા
જામનગર નાં બારેક વર્ષ પહેલા ના લાંચ કેસ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ને અદાલતે ચાર વર્ષ ની જેલ સજા નો હુકમ…
View More P.S.I. અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ચાર વર્ષની સજાબાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ અમિત શાહ સામે કાર્યવાહીની આપની માંગ
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ…
View More બાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ અમિત શાહ સામે કાર્યવાહીની આપની માંગદિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગ
જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂૂ ની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી આજે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેઘા સર્ચ…
View More દિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
ધ્રાંગધ્રા પાસે આવેલુ રણવિસ્તાર દર વષઁ શીયાળા ની શરૂૂઆત મા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેછે અને માળા નાખી પ્રજનન કરે છે ત્યારે વિદેશી પક્ષીઓ રણ…
View More ધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમનમોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ
મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને મોરબી પોલીસે…
View More મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરી
ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં એક દુકાનમાં ચોરી કર્યા બાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં બે દુકાનમાં શટર ઊંચા કરી દુકાનમાંથી…
View More ધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરીભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાણવડ તાલુકાના શીવા ગામ નજીકથી રાત્રિના સમયે પસાર થતી એક મોટરકારમાં લઈ જવાતા વિદેશી દારૂૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.…
View More ભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો