કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી મનપાના ઢોરડબ્બામાં ગત ચોમાસા દરમિયાન 756 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ…
View More ઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણાગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુ
ગુજરાતમાં હજુ 10 વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી. ત્યારે ભરૂૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરુચના આમોદમાં…
View More ગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુવિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલનના મંડાણ
સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર ઉમેદવારો ઊમટી પડયા ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે…
View More વિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલનના મંડાણઅમદાવાદનો ખોખરા વિસ્તાર સજજડ બંધ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 23 ડિસેમ્બરના રોજ કે.કા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી…
View More અમદાવાદનો ખોખરા વિસ્તાર સજજડ બંધધોરણ પ અને 8માં ફરજિયાત ‘ચડાઉપાસ’ બંધ
રાઇટ ટુ એજયુકેશન એકટ – 2019 હેઠળ નિયમમાં સુધારો કરતી કેન્દ્ર સરકાર, નવોદય, કેન્દ્રીય વિદ્યાલય અને સૈનિક સ્કૂલોમાં નવી સિસ્ટમ લાગુ પડશે કેન્દ્રએ તેના અધિકારક્ષેત્ર…
View More ધોરણ પ અને 8માં ફરજિયાત ‘ચડાઉપાસ’ બંધગુજરાતી વિષયના શિક્ષકોની અપૂરતી ભરતીથી બોર્ડના પરિણામ પર અસર
ગુજરાતી ભાષાના સહાયક શિક્ષકો વધારવાને લઈને સંચાકલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી. રાજ્યના શાળા સંચાલક મંડળે સરકારમાં રજૂઆત કરી છે કે ગુજરાતી શિક્ષકોની વધુ ભરતીમાં…
View More ગુજરાતી વિષયના શિક્ષકોની અપૂરતી ભરતીથી બોર્ડના પરિણામ પર અસરસદર બજારમાં રહેતા ઉતરાખંડના યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરના સદરબજારમાં રહેતા ઉતરાખંડના યુવાને પરિવાર લગ્ન પ્રસંગ અર્થે વતનમાં ગયા બાદ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ…
View More સદર બજારમાં રહેતા ઉતરાખંડના યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતપતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા
નવ મહિનાથી માવતરે રહેતી પરિણીતાની ગોંડલના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ રાજકોટમાં નવ મહીનાથી માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ દહેજ બાબતે ત્રાસ આપતા…
View More પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતાવોર્ડ નં. 2 અને 7માં છાપરાં તથા દીવાલનું ડિમોલિશન
રોડ પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરતું કોર્પોરેશન મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ થયેલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જે…
View More વોર્ડ નં. 2 અને 7માં છાપરાં તથા દીવાલનું ડિમોલિશનકાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમ્નો શંખનાદ
પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગુરુવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન ‘મા’ના નામની મેંહદી મૂકી…
View More કાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમ્નો શંખનાદ