માર્ચ 2025માં રિલીઝ થનારી હોરર-થ્રિલર ફિલ્મ બૈદાએ તેની પ્રથમ ઝલકથી જ દર્શકોમાં ભારે ચર્ચા ઊભી કરી છે. આ સાય-ફાઈ સુપરનેચરલ થ્રિલરનો પ્રથમ લુક વિડીયોએ…
View More હોરર-થ્રિલર ફિલ્મ ‘બૈદા’ 21 માર્ચના રિલીઝ થશે, લૂક જાહેરઅંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય
ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 માં ભારતીય ટીમનું મજબૂત પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે સુપર-6 માં પણ એકતરફી જીત મેળવી હતી.…
View More અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાયઓસ્ટ્રેલિયન ઓપનમાં જેનિક સિનરે જીત્યો ગ્રાન્ડ સ્લેમ
13 મહિનામાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં ઇટાલિયન સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે ધમાલ મચાવી દીધી છે. તેણે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર…
View More ઓસ્ટ્રેલિયન ઓપનમાં જેનિક સિનરે જીત્યો ગ્રાન્ડ સ્લેમરાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝનો ત્રીજો મેચ કાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું હોટલ સયાજી ખાતે પરંપરાગત રીતે ઢોલના તાલે ફૂલહાર…
View More રાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગતદાવોસમાં મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યો છવાયા: ગુજરાત કેમ પાછળ રહ્યું
પાંચ દિવસીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ શુક્રવારે સમાપ્ત થતાં, ભારતીય નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ તમામ વૈશ્વિક નેતાઓની નજરમાં ભારત માટે વિશ્વાસ જોઈ શકે…
View More દાવોસમાં મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યો છવાયા: ગુજરાત કેમ પાછળ રહ્યુંબજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
બજેટ વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો બોલાયો.સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578…
View More બજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકોડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકી ભરી પોસ્ટ કરવા બદલ ફ્લોરિડાના શેનન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ પાસેથી મળેલી માહિતીના…
View More ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકીભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના ઠરાવ પત્રનો ભાગ-3 બહાર પાડ્યો છે. સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં…
View More ભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજવાનો છે. આ કોન્સર્ટ શરૂૂ થાય તે પહેલાં ટિકિટોની કાળા…
View More કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતાજય જય ગરવી ગુજરાત, બે વર્ષમાં 35.89 કરોડ પ્રવાસીઓ ઊમટ્યા
સૌથી વધુ નવરાત્રી મહોત્સવમાં જોડાયા, આજે “ટૂરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ” પર ઉજવાશે રાષ્ટ્રીય પર્યટન દિવસ પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ,…
View More જય જય ગરવી ગુજરાત, બે વર્ષમાં 35.89 કરોડ પ્રવાસીઓ ઊમટ્યા