સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં…
View More જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠકજિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ
તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા…
View More જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસબળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!
શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના…
View More બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યો
અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વોર ચાલુ કરી દેતા દુનિયાભરના દેશો હવે પોતપોતાના દેશમાં બનતી વસ્તુઓ માટે અમેરીકા સિવાયના દેશોમાં એકસપોટર કરવાના પ્રયત્નો ચાલુ કરી…
View More ‘ભય વગર પ્રીત નહીં’: ટ્રમ્પના ટેરિફ વોરથી ચીને ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો રાગ છેડ્યોસોના-ચાંદીના ભાવમાં ઘટાડો, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોનાના દાગીના ખરીદનારા લોકો માટે સારા સમાચાર. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા ઉતાર ચડાવ વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં બુલિયન્સમાં…
View More સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયાકપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય લોકો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ વધુ એક…
View More કપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુંParle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુ
આવકવેરા વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પાર્લે ગ્રૂપ એક એવી પેઢી છે જે પાર્લે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ…
View More Parle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુઉનાના ભીમપરામાં આખલાએ ઢીંક મારતા આધેડનું કરુણ મોત
રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ઉનાના ભીમપરામાં આધેડને આંખલાએ ઢીંકે ચડાવ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More ઉનાના ભીમપરામાં આખલાએ ઢીંક મારતા આધેડનું કરુણ મોતઅડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!
મહેસાણા-અમદાવાદ હાઇવે પરના શિવાલા સર્કલ પર હાલમાં એક અનોખી સમસ્યા સર્જાઈ છે. અહીં એક બ્રિજનું નિર્માણ કાર્ય અટકી ગયું છે, અને તેનું કારણ છે તંત્ર…
View More અડધો બ્રિજ બની ગયા પછી ખબર પડી કે ઉપર 11000 કે.વી.ની વીજલાઇન છે!સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસ
પાંચ વર્ષના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી અને પત્નીને ગળેટૂંપો આપી હત્યા કરી પોતાના હાથની નસ કાપી શેરબજારમાં મોટી રકમ હારી જતાં દેણું થઇ જતાં…
View More સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસ