વિશાળ જનમેદની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલધડક ફાઇનલ ક્રિકેટ મેચનો આનંદ માણી રોમાંચિત થઇ દુબઈમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ ની ક્રિકેટ મેચ વચ્ચેના ચેમ્પિયન્સ ટ્રોફી…
View More શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયોવામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત
જામનગરમાં વામ્બે આવાસ માં રહેતા એક આધેડે દારૂૂ પીવા બાબતે પોતાની પત્ની સાથે ઘર કંકાસ થતાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત…
View More વામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાતહનુમાન ટેકરી વિસ્તારમાં યુવાને બીમારીથી કંટાળી આત્મહત્યા કરી
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક વણકર યુવાને પોતાની પેટની બીમારીથી તંગ આવી જઈ ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવવાની વિગત એવી છે કે…
View More હનુમાન ટેકરી વિસ્તારમાં યુવાને બીમારીથી કંટાળી આત્મહત્યા કરીનેશનલ લોક અદાલતમાં 7369 કેસોમાં સમાધાન
જામનગર જિલ્લામાં માં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 25547 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7369 કેસોમાં સમાધાન થયું હતું,…
View More નેશનલ લોક અદાલતમાં 7369 કેસોમાં સમાધાનસ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયું
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એકટીવા સ્કૂટર પર જતી મહિલાનું રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં કરુણ મોત નિપજ્યું હતું.…
View More સ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયું6 દિવસથી લાપતા ગોંડલના યુવાનની લોહીથી લથપથ લાશ મળી
બહેન તથા બનેવીએ હત્યાનો આક્ષેપ કરતાં રી-પોસ્ટમોર્ટમ કરાયું: પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે મોત થયા અંગેનો ગુનો નોંધ્યો મૃતકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના…
View More 6 દિવસથી લાપતા ગોંડલના યુવાનની લોહીથી લથપથ લાશ મળીઅનેક જિલ્લામાં ચાર દી’ હીટવેવની આગાહી
હાલ ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ…
View More અનેક જિલ્લામાં ચાર દી’ હીટવેવની આગાહીપાલનપુરમાં અનામત આંદોલન સમયે નોંધાયેલા 167 કેસ પાછા ખેંચાયા
પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોના મામલે રાજ્ય સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે કુલ 167 જેટલા કેસ…
View More પાલનપુરમાં અનામત આંદોલન સમયે નોંધાયેલા 167 કેસ પાછા ખેંચાયાઅંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યો
મૂળ દાહોદ ના વતની અને હાલ જામકંડોરણામાં યાર્ડમાં નોકરી કરી મજૂરી કામ કરતો યુવાન આઠ દિવસ પૂર્વે રાત્રીના સમયે યાર્ડમાં કામ કરી ઘરે જતો હતો.…
View More અંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યોદ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરી
ટંકારા તાલુકાના બગાવડી ગામે રહેતા આધેડ દ્વારકા પદયાત્રાએ નીકળ્યા હતા ત્યારે ખંભાળિયાના લીંબડી પાસેથી બેભાન હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે…
View More દ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરી