અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. જેના કારણે અનેક દેશોમાં ઇંધણના…
View More વૈશ્વિક સંકટ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: ડીઝલ અને જેટ ફ્યુઅલની નિકાસ પર વધાર્યો ટેક્સઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયાલવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…
View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મસુરતના પૂર પીડિત વેપારીઓ માટે 1050 કરોડનું રાહત પેકેજ
ગત તા.6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને લીધે સુરતીઓને ખૂબ જ મોટા…
View More સુરતના પૂર પીડિત વેપારીઓ માટે 1050 કરોડનું રાહત પેકેજરાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યો
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં લેબોરેટરીમાં નોકરી કરતાં બાઈક ચાલક યુવાને કાર…
View More રાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યોવેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયા
શહેરમાં અષાઢી બીજના તહેવાર નિમિત્તે નીકળનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ…
View More વેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયાકરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ જાહેર સેવક ગણાશે, એસીબીના દાયરામાં લેવાયા
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચખોરીના દૂષણને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો…
View More કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ જાહેર સેવક ગણાશે, એસીબીના દાયરામાં લેવાયાઅશાંતધારાના સ્થાને ‘સ્પેસિફાઈડ એરિયા’ શબ્દનો ઉપયોગ થશે, નોટિફીકેશન જાહેર
ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવે ’અશાંત ધારા’ના બદલે ’સ્પેસિફાઈડ એરિયા’ (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો…
View More અશાંતધારાના સ્થાને ‘સ્પેસિફાઈડ એરિયા’ શબ્દનો ઉપયોગ થશે, નોટિફીકેશન જાહેરહાઇરાઇઝ-લોરાઇઝમાં રીડીંગ મીટર બંધ રાખીને પાણીચોરી, 1100 યુનિટને નોટિસ
રાજકોટમાં ને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના જળાશયોમાં ખાસ કરીને આજી ડેમ હાલની સ્થિતિએ તળિયાઝાટકની આરે આવી રહ્યો છે. ન્યારી ડેમમાં પણ કરકસર કરવી પડે તેવી…
View More હાઇરાઇઝ-લોરાઇઝમાં રીડીંગ મીટર બંધ રાખીને પાણીચોરી, 1100 યુનિટને નોટિસગાયકવાડીમાં દારૂ લેવા ગયેલા યુવાનને શખ્સે ઇંટ વડે માર માર્યો
શહેરના ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવાનને દારૂના ધંધાર્થીએ ઇંટ વડે માર મારી શરીરે કાળી ભૂંકી લગાડી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં…
View More ગાયકવાડીમાં દારૂ લેવા ગયેલા યુવાનને શખ્સે ઇંટ વડે માર માર્યો