ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPLની પ્રથમ મેચમાં હાર્દિક કેપ્ટન નહીં, મેચ પણ નહીં રમેતન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગ
અન્ડર-19 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સાથે રમી ચુક્યો છે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો.…
View More તન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથી
મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ…
View More ઔરંગઝેબની કબર મરાઠા શાસકોએ ન તોડી, કેમ કે એમાં મર્દાનગી નથીપૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ વિડીયો
9 મહિનાની લાંબી રાહ આખરે સમાપ્ત થઈ અને સુનીતા વિલિયમ્સ, નિક હેગ, બૂચ વિલ્મોર અને એલેક્ઝાંડર ગોર્બુનોવ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા .…
View More પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ વિડીયોVIDEO: 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, ડોલ્ફિને આ રીતે કર્યું સ્વાગત
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025)…
View More VIDEO: 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, ડોલ્ફિને આ રીતે કર્યું સ્વાગતPAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય
વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ આગામી મહિનાઓમાં વધુ તેજ કરવામાં આવશે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ…
View More PAN બાદ હવે ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણયભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર
ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ…
View More ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કરવર્લીમાં 15000 ફૂટનું એપાર્ટમેન્ટ 187 કરોડમાં વેચાયું
રિયલ્ટી ફર્મ મેક્રોટેક ડેવલપર્સે લગભગ 15,000 સ્ક્વેર ફીટ વિસ્તારનું એક લક્ઝરી એપાર્ટમેન્ટ એસ આર મેનન પ્રોપર્ટીઝને રૂૂ. 187.47 કરોડમાં વેચ્યું છે. SR મેનન પ્રોપર્ટીઝ…
View More વર્લીમાં 15000 ફૂટનું એપાર્ટમેન્ટ 187 કરોડમાં વેચાયુંપૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળો
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજ વિશે એવું નિવેદન આપ્યું…
View More પૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળોડોમ્બિવલીમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર, દર માસે મહાઆરતી
ડોમ્બિવલી-ઈસ્ટના ખંબળપાડામાં થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)ની બાળકો માટે ચાલી રહેલી શાખા પર મુસ્લિમ ટીનેજરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ…
View More ડોમ્બિવલીમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર, દર માસે મહાઆરતી