બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી…
View More રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુટેક્નિકલ ખામીથી કેશોદ એરપોર્ટની તમામ ફ્લાઈટ રવિવાર સુધી બંધ
જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ 23 માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. એરપોર્ટ ડાયરેક્ટરે આ માહિતી આપી છે.ટેકનિકલ ખામીના કારણે અમદાવાદ, દીવ અને મુંબઈની…
View More ટેક્નિકલ ખામીથી કેશોદ એરપોર્ટની તમામ ફ્લાઈટ રવિવાર સુધી બંધસુનિતાના નામે અનેક રેકોર્ડની વણજાર
સૌથી લાંબો સમય સ્પેસવોક, 1000 દિવસ અવકાશમાં રહેનારી પ્રથમ મહિલા બની આજે વહેલી સવારે સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશ યાત્રિઓ પૃથ્વી પર પરત ફર્યા…
View More સુનિતાના નામે અનેક રેકોર્ડની વણજારઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર
મુઝફ્ફરનગર શિવસેના જિલ્લા પ્રમુખની જાહેરાત મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ…
View More ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેરપુતિન સાથે 3 કલાકની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું: હંગામી યુદ્ધવિરામ માટે સંમત થયા છીએ
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લાંબી ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે…
View More પુતિન સાથે 3 કલાકની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું: હંગામી યુદ્ધવિરામ માટે સંમત થયા છીએમહારાષ્ટ્રમાં 122 કરોડના બેંક કૌભાંડમાં ભાજપના નેતાના ભાઇની ધરપકડ
ન્યુ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાંથી રૂૂ. 122 કરોડની રોકડની કથિત ગેરરીતિની તપાસ કરતી શહેરની આર્થિક ગુના શાખા (EOW), સોમવારે મોડી રાત્રે ભાજપના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સચિવ હૈદર…
View More મહારાષ્ટ્રમાં 122 કરોડના બેંક કૌભાંડમાં ભાજપના નેતાના ભાઇની ધરપકડવેલકમ બેક, સુનિતાનું ધરતી પર સફળ પુનરાગમન
286 દિવસની ઐતિહાસિક અવકાશયાત્રાનું સમાપન, ડોલ્ફિને કર્યુ ભવ્ય સ્વાગત ફ્લોરિડાના સમુદ્રમાં ડ્રેગન કેપ્સ્યુલનું દિલધડક ઉતરાણ, ચાર અવકાશયાત્રી સુરક્ષિત પરત ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ…
View More વેલકમ બેક, સુનિતાનું ધરતી પર સફળ પુનરાગમનકેમેરા, કલા અને કલમની સંગાથે પ્રકૃતિનું જતન
ફોટોગ્રાફી ક્ષેત્રે અનેક પુરસ્કારો, દેશ-વિદેશમાં કલા પ્રદર્શનો તેમજ વિવિધ સામયિકો, વર્તમાનપત્રોમાં છપાય છે ચૌલાબેન દોશીની રચનાઓ વૃક્ષોની જાળવણી કરશો તો ઇકો સિસ્ટમ બેલેન્સ રહેશે, પશુ-પંખીને…
View More કેમેરા, કલા અને કલમની સંગાથે પ્રકૃતિનું જતનયોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી
IPLના પ્રારંભ પહેલાં તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ યોગીને મળ્યા IPL 2025 22 માર્ચથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB vs KKR…
View More યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025ની શરૂૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે,…
View More 299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર