મોટી ખાવડીમાંથી 26.34 લાખનું ડીઝલ ભરીને નીકળેલું ટેન્કર લાપતા

જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી ઓઇલ કંપનીમાંથી રૂૂપિયા 26.12 લાખ ની કિંમત નો 34, 000 લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને…

View More મોટી ખાવડીમાંથી 26.34 લાખનું ડીઝલ ભરીને નીકળેલું ટેન્કર લાપતા

જુગારના બે દરોડામાં 10 મહિલા સહિત 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામનગર શહેરના રામેશ્વર નગર તેમજ ધરાનગર વિસ્તારના ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને બંને સ્થળો પરથી ગંજી પાના વડે જુગાર રમી…

View More જુગારના બે દરોડામાં 10 મહિલા સહિત 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ ડેપો કાર્યરત

જામનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ કે જે જર્જરિત થઈ જતાં તેના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે, અને તે સ્થળે નવા બસ ડેપોના નિર્માણ માટે ગઈકાલે…

View More પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ ડેપો કાર્યરત

દારૂનું વેચાણ અને સેવન કરતાં 39 શખ્સો નશામાં ઝડપાયા

  જામનગર પોલીસ દ્વારા ગઈકાલે પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને દારૂૂના ગેરકાયદેસર…

View More દારૂનું વેચાણ અને સેવન કરતાં 39 શખ્સો નશામાં ઝડપાયા

પંચેશ્ર્વર ટાવર પાસે હોટલના દબાણ પર બુલડોઝર ફર્યુ

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ધાર્મિક સ્થળ પાસે ની હોટલ સંચાલક દ્વારા વધારા નું નડતરરૂૂપ બાંધકામ કરવામાં આવ્યું હતું જેને આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું…

View More પંચેશ્ર્વર ટાવર પાસે હોટલના દબાણ પર બુલડોઝર ફર્યુ

રસ્તે રઝળતા ઢોરના માલિકો પર મનપા ત્રાટકયું

  જામનગર શહેર માં રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા ના નિરાકરણ માટે આજે મહાનગર પાલિકા નું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામ નગર માં ઢોર માલિકો…

View More રસ્તે રઝળતા ઢોરના માલિકો પર મનપા ત્રાટકયું

જામજોધપુરમાં આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું

જામનગર જિલ્લામાં યુવા વયે હૃદયરોગના હુમલાના બનાવમાં દીન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, અને જામનગર જિલ્લાના જામજોધપુરના 39 વર્ષની વયના આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ…

View More જામજોધપુરમાં આરોગ્ય કર્મચારીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું

પોલીસની એક જ દિવસમાં 1007 અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી

રાજ્ય સરકારના આદેશ છૂટતા હાલારની પોલીસ એકશનમાં: 22 ગેરકાયદેસર વીજજોડાણ ઝડપાતા રૂા.14.23 લાખનો દંડ ફટકારાયો, 8 સામે ગુનો દાખલ: 38 વાહનો ડિટેઇન કર્યા જામનગર શહેરમાં…

View More પોલીસની એક જ દિવસમાં 1007 અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી

કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતી

  શિક્ષકોની ઘટ મુદ્દે ભાજપના અનિરુદ્ધ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હવે પૂરી થશે.ગુજરાત સરકારનો કચ્છ જિલ્લા માટે સૌથી…

View More કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતી

ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો

ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા…

View More ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો