જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એક એપાર્ટમેન્ટના ગેઇટ પાસે પોતાના પૌત્રને રમાડી રહેલા 65 વર્ષના વૃદ્ધ મહિલાના ગળામાંથી ધોળે દહાડે નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં આવેલા…
View More ઘોળે દહાડે વૃધ્ધાના ગળામાંથી દોઢ લાખના ચેનની ચીલ ઝડપલાઇનમેનની ભરતી માટે 500 ઉમેદવારો ઊમટતા અફરાતફરી
જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક જેટકો કંપનીમાં લાઈનમેનની એપ્રેન્ટીસની ભરતી માટે આજે ઉમેદવારોને બોલાવાયા હતા જેમાં 400 થી પણ વધુ ઉમેદવારો ઉંમટી પડતા ભારે દોડધામ…
View More લાઇનમેનની ભરતી માટે 500 ઉમેદવારો ઊમટતા અફરાતફરીગુલાબનગર રોડ પર દબાણો ઉપર મનપાની સ્ટ્રાઇક
15થી વધુ રેંકડીઓ જપ્ત કરાઇ: સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર દબાણ હટાવવા કાર્યવાહી કરાઇ જામનગર- રાજકોટ રોડના ગુલાબ નગર વિસ્તારના પ્રવેશદ્વાર થી લઈને સુભાષ બ્રિજ…
View More ગુલાબનગર રોડ પર દબાણો ઉપર મનપાની સ્ટ્રાઇકધ્રોલના વાંકિયામાં ખેડૂતના ઘરમાંથી રૂ. 1.68 લાખના તૈયાર જીરૂની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના રહેણાક મકાનની ઓસરી માં રાખવામાં આવેલો 48 ગુણી જીરું નો જથ્થો કોઈ તસ્કરો ચોરી કરી લઈ…
View More ધ્રોલના વાંકિયામાં ખેડૂતના ઘરમાંથી રૂ. 1.68 લાખના તૈયાર જીરૂની ચોરીઢીંચડામાં અકસ્માતનો બદલો લેવા ઘરમાં ધુસી આંગ ચાંપી, ગામ છોડવા ધમકી
પરિવારને ધમકી આપ્યાની છ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ જામનગર નજીક ઢીંચડા માં રહેતા એક સુમરા પરિવારના ઘર માં ઘુસી જઇ ખોળ મકાઈ વગેરેનો જથ્થો સળગાવી…
View More ઢીંચડામાં અકસ્માતનો બદલો લેવા ઘરમાં ધુસી આંગ ચાંપી, ગામ છોડવા ધમકીવસંત વાટિકામાં વેપારી સાથે રૂપિયા 26.63 લાખની છેતરપિંડીની 3 સામે ફરિયાદ
ઉચુ કમિશન આપવાની લાલચમાં પિત્તળનો માલ સામાન મેળવી લઇ નાણાં ચુકવ્યા નહીં જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર -1…
View More વસંત વાટિકામાં વેપારી સાથે રૂપિયા 26.63 લાખની છેતરપિંડીની 3 સામે ફરિયાદસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 15 કરોડના વિકાસ કામોની દરખાસ્તો મંજૂર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં શહેરના વિવિધ વિકાસકામો માટે કુલ રૂૂ. 15.26 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 15 કરોડના વિકાસ કામોની દરખાસ્તો મંજૂરમારી આબરુનો સવાલ છે, હું મરવા જાઉ છું… સ્યુસાઇડ નોટ લખી અમરેલીના વેપારીનો આપઘાત
અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાત કરી લીધો છે. લાઠી રોડ પર વૃંદાવન પાર્કમાં ઓમકાર ડેરી ચલાવતા 70 વર્ષીય સુનિલભાઈ નારણભાઈ સંચાણીયા (ગજ્જર)એ ઝેરી…
View More મારી આબરુનો સવાલ છે, હું મરવા જાઉ છું… સ્યુસાઇડ નોટ લખી અમરેલીના વેપારીનો આપઘાતભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયા
ભાવનગરની એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 15 શખ્સોને રૂૂ.2.53 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફે શહેરના રોહીદાસ ચોક,…
View More ભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયાભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું મૃતક પાસેથી 55 પાનાનું…
View More ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા