બોગસ પેઢી અને લોકોના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતા ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવનારી ગેંગના તમામ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ…
View More રાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતો યુવાન ધોલેરા ખાતે આવેલ વરાહા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયો હતો. ત્યારે ક્રેઇનમાં ડીઝલ ન હતું જેથી યુવાને ડીઝલ…
View More ધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલોકાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ
મકર રાશીના જાતકોને સાડાસાતી પૂર્ણ અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે: જાણો દરેક રાશી પર થતી અસર 29 માર્ચ શનિવારે અમાસના દિવસે શની ગ્રહ…
View More કાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશજ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!
ગુંદાવાડી મેઈન રોડ એન.આર. જવેલર્સ શોરૂમના સંચાલક પાસે વિશ્ર્વાસુ ગણાતા ગ્રાહકે બે સોનાના ચેઈન રૂા. 30.70 લાખના ઘરે જોવા લઈ જવાના બહાને લઈ યા બાદ…
View More જ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાના નામે બોગસ ફેસબૂક એકાઉન્ટ બન્યું; સાવચેત રહેવા અપીલ
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવાની ઘટનાએ રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાએ સાયબર સુરક્ષા અને રાજકીય વ્યક્તિત્વોની ઓળખના…
View More શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાના નામે બોગસ ફેસબૂક એકાઉન્ટ બન્યું; સાવચેત રહેવા અપીલગોંડલમાં નીખિલ દોંગાને ટિકિટ આપવા વીડિયો બનાવનાર યુવકને પોલીસનું તેડુ
થોડાક દિવસ પહેલાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જાહેર સભા કરીને સમાધાન થયું હતું. જેમાં અલ્પેશ ઢોલરિયાએ એવું કીધું હતું કે, ગણેશ ગોંડલને…
View More ગોંડલમાં નીખિલ દોંગાને ટિકિટ આપવા વીડિયો બનાવનાર યુવકને પોલીસનું તેડુડીસામાં બગસરા જેવી ઘટના, છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યા
એકબીજાને ચેલેન્જ કરી વિદ્યાર્થીઓએ કાપા મારી લેતાં કાઉન્સેલિંગ ટીમ દોડાવાઇ અમરેલીના બગસરાની શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા…
View More ડીસામાં બગસરા જેવી ઘટના, છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી બારીઓ 11થી 5 સુધી ખુલ્લી રહેશે
વિદ્યાર્થી નેતા અંકિતકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી રજૂઆતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે જરૂૂરી કામગીરી માટેની બારીઓ, જે અગાઉ રિસેસના…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી બારીઓ 11થી 5 સુધી ખુલ્લી રહેશેખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક…
View More ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશેકાઢી મૂકાયેલા આરોગ્યકર્મીઓની જગ્યા આઉટસોર્સથી ભરવા તૈયારી
હડતાળ સંદર્ભે NGO દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવા તૈયારી: સરકારના કડક વલણથી આંદોલનકારીઓમાં ભભૂકતો રોષ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે.…
View More કાઢી મૂકાયેલા આરોગ્યકર્મીઓની જગ્યા આઉટસોર્સથી ભરવા તૈયારી