ત્રણ દિવસ પૂર્વે ભાવનગર કોર્ટ પરિસરમાં નશીલી હાલતમાં આવેલા શખ્સ દ્વારા ધમાલ અને હંગામો મચાવવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વકીલ મંડળની…
View More ભાવનગર કોર્ટમાં નશાખોરની ધમાલ મામલે ત્રણ મહિલા સહિત ચાર પોલીસમેન સસ્પેન્ડભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા
મૃતકના પરિવારે ત્રણ મકાન-એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદિલી, હત્યાના સાત આરોપીની ધરપકડ ભાવનગર શહેરના રૂૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના…
View More ભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યારાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના…
View More રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહીછોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાં
ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની હાકલ કર્યા બાદ હવે તેમણે ગુજરાત ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ આગામી…
View More છોડેગા નહીં, રાહુલ ગાંધી 15મીએ ફરી ગુજરાતમાંસાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત
જેતપુરના પેઢલાના આધેડનું એપેન્ડીશના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મૃત્યુ સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More સાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોતહિટ એન્ડ રન: લૌકિક ક્રિયામાંથી પરત ફરેલા યુવાનને કાળ ખેંચી ગયો
જસદણના ધેલા સોમનાથ પાસેની ઘટના; કનેસરાથી પીપરડી ગામે જતા બાઇકચાલકનું ઇકો અડફેટે મોત જસદણના પીપરડી (આલા ખાચર) ગામે રહેતો યુવાન કનેસરા ગામે લોકિક ક્રિયામાંથી પરત…
View More હિટ એન્ડ રન: લૌકિક ક્રિયામાંથી પરત ફરેલા યુવાનને કાળ ખેંચી ગયોમોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે ધોકા વડે હુમલો: એક મહિલા સહિત બે ઘવાયા
ઇજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા મોરબીના નવલખી રોડ સ્થિત યમુનાનગર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મુદ્દે હિંસક ઘર્ષણ સર્જાયું છે. આ ઘટનામાં બે પક્ષો વચ્ચે થયેલી…
View More મોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે ધોકા વડે હુમલો: એક મહિલા સહિત બે ઘવાયાગોંડલના વાછરા ગામે ભજન સાંભળવા ગયેલા યુવાનને ગાળો આપવા મામલે મારામારી
ગોંડલના વાછરા ગામે ભજનના પ્રોગ્રામમાં ગયેલા યુવાનને ગાળો આપવા મામલે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જયારે સામપક્ષે પણ ત્રણ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી…
View More ગોંડલના વાછરા ગામે ભજન સાંભળવા ગયેલા યુવાનને ગાળો આપવા મામલે મારામારીચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધું
યુવાન ડબલ નોકરી કરતો હોવાની ઉચ્ચ અધિકારીને અરજી કરતા પગલું ભર્યું ચોટીલામાં રહેતો અને હોમગાર્ડમાં ફરજ બજાવતો યુવાન અન્ય સ્થળે પણ નોકરી કરતો હોવાની સહ…
View More ચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધુંરાજ્યના વધુ 49 PSIને PIનું પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ…
View More રાજ્યના વધુ 49 PSIને PIનું પ્રમોશન