65 યુવાનોએ ઉઘાડા પગે પ્રભુજીનો રથ ખેંચ્યો, વેશભૂષામાં બાળકો, કળશધારી બહેનો અને વિન્ટેજ કારોના કાફલાનું અનેરું આકર્ષણ ધાર્મિક ફ્લોટ્સ સાથે 108થી વધુ વાહનો જોડાયા, ધર્મયાત્રાનું…
View More રાજકોટમાં ગુંજ્યો મહાવીરનો નાદ, ભવ્ય ધર્મયાત્રા નીકળીવધુ મત આપવા છતાં પદ નથી આપતા, ભાજપના ધારાસભ્યનો પક્ષ સામે બળાપો
વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, અમારા…
View More વધુ મત આપવા છતાં પદ નથી આપતા, ભાજપના ધારાસભ્યનો પક્ષ સામે બળાપોએપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો 2020નો ઠરાવ સરકારે અંતે રદ કર્યો
રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં કરાયેલા ઠરાવનો હજુસુધી…
View More એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો 2020નો ઠરાવ સરકારે અંતે રદ કર્યોયાર્ડમાં મેથીની રેકોર્ડબ્રેક 2.10 લાખ મણ આવક
રવિ સિઝનની શરૂઆત થતાં યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. છેલ્લા પખવાડિયામાં લાખો મણ જણસી ઠલવાઈ છે. ાજે મેથીની રેકોર્ડબ3ેક 2.10 લાખ મણ આવક…
View More યાર્ડમાં મેથીની રેકોર્ડબ્રેક 2.10 લાખ મણ આવકમૃતક કર્મચારીને બે પત્ની હોય તો બંન્ને પેન્શનમાં સમાન હકદાર: હાઇકોર્ટ
સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પહેલાં જો કર્મચારીએ બે મહિલા સાથે લગ્ન કર્યા હોય તો તે સંજોગોમાં એક જ પત્નીને પેન્શન મળે કે, બન્નેને પેન્શન મળી…
View More મૃતક કર્મચારીને બે પત્ની હોય તો બંન્ને પેન્શનમાં સમાન હકદાર: હાઇકોર્ટસોનામાં ભાવ તૂટવાની અફવાથી વેચનારાઓને બિસ્કિટે નફામાં 80,000ની નુકસાની વેઠવી પડી
સોશિયલ મીડીયામા કોઇપણ જાતની ખરાઇ વગર વાઇરલ થતા મેસેજથી ઘણી મોટી આર્થીક નુકસાની વેઠવી પડે છે. છેલ્લા 4 – પ દિવસથી એક ન્યુઝ ઝડપથી વાઇરલ…
View More સોનામાં ભાવ તૂટવાની અફવાથી વેચનારાઓને બિસ્કિટે નફામાં 80,000ની નુકસાની વેઠવી પડીBRTS રૂટના 18 બસ શેલ્ટરમાં તાત્કાલિક કૂલર મુકાયા
આકરી ગરમીમાં મુસાફરો અકળાઇ જતાં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરાવેલી વ્યવસ્થા રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડીયાથી પડી રહેલા હિટવેવના કારણે 150 ફૂટ રીંગરોડના બીઆરટીએસ…
View More BRTS રૂટના 18 બસ શેલ્ટરમાં તાત્કાલિક કૂલર મુકાયાઆતંકવાદી તહવ્વુર રાણાને ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પરથી NIA હેડક્વાર્ટર લઈ જવાશે
26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી ભારત લઈ જતું ખાસ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ…
View More આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પરથી NIA હેડક્વાર્ટર લઈ જવાશે‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ વસ્તુઓ પર કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ…
View More ‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોત
બિહારના આઠ જિલ્લાઓમાં વીજળી પડવાથી 22 લોકોના મોત થયા. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ૧૩ લોકોના મોત થયા હોવાનો અહેવાલ હતો, પરંતુ ગુરુવાર સુધીમાં…
View More ભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોત