શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.…
View More ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યાબહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો
શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને…
View More બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યોહોટલ સંચાલકને ભડાકે દેવાના ચકચારી કેસમાં સ્પે.પીપી તરીકે એડવોકેટ અનિલ દેસાઈની નિમણૂક
રાજકોટના નાનામવા વિસ્તારમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિનિયર એડવોકેટની સરકારી વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી…
View More હોટલ સંચાલકને ભડાકે દેવાના ચકચારી કેસમાં સ્પે.પીપી તરીકે એડવોકેટ અનિલ દેસાઈની નિમણૂકકોર્ટ સાથે રમત કરનાર DYSP, PI, કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશ
ભરણપોષણના કેસમાં આરોપીને બચાવવા કુતિયાણા પોલીસે બે ખોટા સોગંદનામા રજૂ કર્યા, કેશોદ કોર્ટ આકરા પાણીએ ભરણપોષણની રકમ ન ચૂકવી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારા એક કસૂરવાર…
View More કોર્ટ સાથે રમત કરનાર DYSP, PI, કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશબેડલામાં પ્રેમ પ્રકરણ મામલે શખ્સે યુવાનનું બાઈક સળગાવી દીધું
રાજકોટના બેડલા ગામમાં પ્રેમ પ્રકરણને કારણે એક ઘટના સામે આવી છે, જેમાં વ્યક્તિગત અદાવતને લીધે વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના ગત તા.…
View More બેડલામાં પ્રેમ પ્રકરણ મામલે શખ્સે યુવાનનું બાઈક સળગાવી દીધુંસણોસરા ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સણોસરા ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More સણોસરા ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસકનૈયા ચોક પાસે શેરીમાંથી સ્કૂલવાન નહીં કાઢવાનું કહી ચાલક પર પરિવારનો હુમલો
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકને પોતાની ફરજ દરમિયાન હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કનૈયા ચોક પાસે આવેલી જ્ઞાનજીવન સોસાયટીમાંથી સ્કૂલવાન પસાર…
View More કનૈયા ચોક પાસે શેરીમાંથી સ્કૂલવાન નહીં કાઢવાનું કહી ચાલક પર પરિવારનો હુમલોગાંધીગ્રામમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા-પુત્ર ઝડપાયા
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં 150 ફૂટ રીંગ રોડ પરના સમર્પણ કોમ્પલેક્ષમાં આવેલી ‘ઈશ્વર મોબાઈલ’ નામની દુકાનમાં ગત તા. 16 જુલાઈ 2026ના રોજ ચોરીનો બનાવ બનવા…
View More ગાંધીગ્રામમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા-પુત્ર ઝડપાયાદીકરાને છૂટાછેડા આપી દેવાનું કહી સાસુએ પુત્રવધૂનો હાથ મરડી નાખ્યો
રાજકોટ શહેરના શાપર વેરાવળ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા, શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આદર્શ રેસીડેન્સીમાં…
View More દીકરાને છૂટાછેડા આપી દેવાનું કહી સાસુએ પુત્રવધૂનો હાથ મરડી નાખ્યોશહેરમાં જુગારના 3 દરોડામાં પતા ટીંચતા 2 મહિલા સહિત 16 ઝડપાયા
શહેરમાં અલગ-અલગ 3 સ્થળે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી પતા ટીંચતા 2 મહિલા સહિત 16 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રૂા.1.22 લાખનો મુદ્દામાલ…
View More શહેરમાં જુગારના 3 દરોડામાં પતા ટીંચતા 2 મહિલા સહિત 16 ઝડપાયા