વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો

પીસીબી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે શરૂૂ કરેલી ઝુંબેશ અન્વયે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ ના વધુ એક સાગરીતને ઝડપી પાડીને તેની પાસેથી બે…

View More વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો

બોગસ ખેડૂત પ્રકરણમાં પૂર્વ મંત્રી રમણ વોરા અને પરિવાર સામે ગુનો નોંધવા આદેશ

સાબરકાંઠા જિલ્લાના ઈડર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ વોરા (રમણલાલ વોરા) વિરુદ્ધ મોટો વિકાસ થયો છે. ખેડૂત ન હોવા છતાં ખેડૂત તરીકે જમીન…

View More બોગસ ખેડૂત પ્રકરણમાં પૂર્વ મંત્રી રમણ વોરા અને પરિવાર સામે ગુનો નોંધવા આદેશ

રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારની યુવતી સગીરવયની હતી તે સમયે વિધર્મી શખસે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સહેલીના જન્મદિવસની ઉજવણીમાં પરિચયમાં…

View More રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

ગુજરાતની કલગીમાં વધુ એક પીછું; ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસમાં નંબર-1

નીતિ આયોગના રિપોર્ટમાં અલગ અલગ પેરામીટરમાં મહારાષ્ટ્ર-તમિલનાડુને પાછળ રાખી 56.6નો સ્કોર મેળવ્યો નીતિ આયોગના રોકાણ મૈત્રી સૂચકાંક (Investment Friendliness Index)માં ગુજરાતે ટોપ સ્થાન મેળવીને રાજ્યની…

View More ગુજરાતની કલગીમાં વધુ એક પીછું; ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસમાં નંબર-1

અષાઢે પણ મેઘરાજાના રૂષણા, વરસાદની 31 ટકા ખાધ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી હાલ ગુજરાતમાં સરેરાશ 26 ટકા વરસાદ જ નોંધાયો છે જે ગત વર્ષ…

View More અષાઢે પણ મેઘરાજાના રૂષણા, વરસાદની 31 ટકા ખાધ

વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે આવશે, હાઇલેવલની બેઠક યોજાઇ

આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવ વચ્ચે તૈયારીઓના ભાગરૂૂપે હાઈલેવલ બેઠક યોજાઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ…

View More વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે આવશે, હાઇલેવલની બેઠક યોજાઇ

બોર્ડમાં જંગલેશ્વર ધુણશે, ડિમોલિશન ખર્ચનો હિસાબ માગતો વિપક્ષ

રાજકોટનુ ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનનને લઇને શાસક ભાજપ અને સાથે વહીવટી શાખા ભ્રષ્ટાચારથી પુરેપુરી રીતે ખરડાઇ ચુક્યા છે. જો કે તપાસના નામે મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની…

View More બોર્ડમાં જંગલેશ્વર ધુણશે, ડિમોલિશન ખર્ચનો હિસાબ માગતો વિપક્ષ

આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્માર્ટસિટીમાં 10 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ

આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જેમાં લોકપ્રતિનિધિઓ…

View More આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્માર્ટસિટીમાં 10 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ

ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.…

View More ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા

બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો

શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને…

View More બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો