મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. કલ્યાણમાં ગઈ કાલે બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોતIPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા
IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ…
View More IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયાબીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકાર
હોંગકોંગ-સિંગાપુરમાં કોવિડના નવા વેરિએન્ટથી વધેલા કેસોના સંદર્ભમાં ભારતમાં સમીક્ષા : હાલ ચિંતા કરવા જેવું નથી એશિયાના કેટલાક ભાગો, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગમાં નવી લહેર…
View More બીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકારન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશો પણ માણસ છે અને તેઓ નિર્ણય આપતી વખતે ભૂલો કરી શકે છે. તેમણે સ્વીકાર્યું…
View More ન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજવકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલ
વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી…
View More વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલરાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતા
રાજસ્થાનના દિગ્ગજ નેતા અને આરએલપી સુપ્રીમો નાગોર સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના રાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ભારે હોબાળો થઈ ગયો છે. હવે તેમના નિવેદન પર…
View More રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતાહાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી
ઇઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂત જે. પી. સિંહે કહ્યું, અમેરિકા ભારતને તહવ્વુર રાણાને સોંપી શકતું હોય તો પાક. કેમ નહીં ? ઈઝરાયલમાં ભારતના રાજદૂત કહે છે…
View More હાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરીSBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડી
ક્રેડીટ સોસાયટીમાંથી 32 લાખની લોન લઈ તેજ મિલકત જઇઈંમાં પણ ગીરવે મુકી દીધી, બોગસ સોગંદનામુ કરનાર વેપારી સામે ફરિયાદ શહેરમાં આર્થિક છેતરપીંડીના બનાવો વધી રહ્યાં…
View More SBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડીગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતા
અરબી સમુદ્રમાં ચક્રવાત પરિભ્રમણને કારણે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો ભારે વરસાદથી પ્રભાવિત થવાની સંભાવના છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી…
View More ગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતાડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું
સૌરાષ્ટ્ર ડુંગળી પકવતા ખેડૂતોને લોહીના આંસુએ રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં એક મણનો ભાવ માત્ર રૂા.50થી 100 મળતો હોવાની મજૂરીનો ખર્ચ પણ માથે પડી…
View More ડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું