આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવોમોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો
શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી…
View More મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યોધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રોલના હીરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગમગીની છવાઈ…
View More ધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોતજૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક
ગુજરાત મિરર, જૂનાગઢ તા.31ગૃહ વિભાગે જૂનાગઢના નવા જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર. ઓડેદરાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે…
View More જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂકમોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ
મોરબી જિલ્લામાં વેકેશનમાં સ્કૂલો ખુલી રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓની રજૂઆત શૈક્ષણિક કાર્ય બંધ કરવા યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી…
View More મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુશાપરમાં 6 વર્ષના માસુમને ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાધો
રાજકોટ સહીત રાજ્યભરમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે રખડતા ઢોર લોકોના જીવ લઇ રહ્યા છે તે મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી હોવા…
View More શાપરમાં 6 વર્ષના માસુમને ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાધોસાવરકુંડલામાં ડૂબી જવાથી બે બાળકોના મોત
આજે સાવરકુંડલા ખાતે આકાશી મેલડી મંદિર નજીક આવેલા ભેંસણીયા ડેમમાં એક દુ:ખદ ઘટના બની, જેમાં નહાવા ગયેલા ત્રણ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાના કારણે મૃત્યુ…
View More સાવરકુંડલામાં ડૂબી જવાથી બે બાળકોના મોતવ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસ
દવાખાનાના કામકાજ માટે યુવાને નાણા વ્યાજે લીધા હતા બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ…
View More વ્યાજખોરે નાણાંની પઠાણી ઉઘરાણી કરતા બોટાદના યુવાનનો આપઘાતનો પ્રયાસગુજરાતમાં ગૌચર બચાવો, આદિવાસી દાખલાઓ અને માલધારી વસાહતો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ
કારેલી ગામની મહિલા સરપંચના બીભત્સ વાણી વિલાસ સામે કડક કાર્યવાહી કરવા માલધારી મહિલા પ્રમખુ છાયાબેનની માંગ ગુજરાત માલધારી મહિલા પ્રમુખ છાયાબેન ભરવાડ એ સુરતના પલસાણા…
View More ગુજરાતમાં ગૌચર બચાવો, આદિવાસી દાખલાઓ અને માલધારી વસાહતો મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણરાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલો
રાજુલા શહેરના મુખ્ય બજારમાં બાઈક અથડામણના મુદ્દે એક યુવક પર છરીથી હુમલો થયો છે. વોકવેલ નામની દુકાનમાં કામ કરતા નાસિર હુસેન અલી આરબ બાઈક લઈને…
View More રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે મુખ્ય બજારમાં યુવક પર હુમલો