નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી સંગઠન બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. કાર્યકરોને સંબોધતા સંજય વસાવાને…
View More તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો : મનસુખ વસાવાચાંદીમાં ફરી ચમક: પ્રતિ કિલોએ 5000 રૂપિયાનો વધારો નોંધાયો; સોનામાં 1500 વધ્યા
આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાનું…
View More ચાંદીમાં ફરી ચમક: પ્રતિ કિલોએ 5000 રૂપિયાનો વધારો નોંધાયો; સોનામાં 1500 વધ્યાશહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત
રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે જાહેર માર્ગો પર ખાડાની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો આપવા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવા માટે 17.75…
View More શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્તડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના બની હતી, જેમાં જમીન અને પૈસાના જૂના વિવાદને કારણે…
View More ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટમહાત્મા ગાંધી સોસાયટીમાં 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ પર આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…
View More મહાત્મા ગાંધી સોસાયટીમાં 1.16 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોમંદિરોમાં દર્શને આવતા ભક્તોના દાગીના ચોરી કરનાર મહિલાની ધરપકડ
રાજકોટમાં અલગ અલગ મંદિરો અને ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુને નિશાન બનાવતી ભીડનો ગેરલાભ ઉઠાવી મંદિરોમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુના સોનાના દાગીનાની ચોરી કરતી એક અત્યંત…
View More મંદિરોમાં દર્શને આવતા ભક્તોના દાગીના ચોરી કરનાર મહિલાની ધરપકડવેપન કાર્ટેલ : હથિયારના સોદાગરોએ વેચેલા વધુ 3 હથિયાર પકડાયા
ગેરકાયદેસર હથિયાર સામેની ઝુંબેશમાં પીસીબીની રેકોર્ડ બ્રેક કામગીરીમાં સપ્તાહમાં 38 હથિયાર સાથે 20 શખ્સોની ધરપકડ રાજકોટ શહેર અને આસપાસના ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ કમિશ્નર…
View More વેપન કાર્ટેલ : હથિયારના સોદાગરોએ વેચેલા વધુ 3 હથિયાર પકડાયાસગીરાને ધમકી આપી અપહરણ કરનારને પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ
રાજકોટમાં છ વર્ષ પૂર્વે પાડોશી શખ્સે સગીરાને ધમકી આપી અપહરણ કરવાના ચકચારી કેસમાં સગીરાને સગીરાએ શારીરિક અડપલાંની વાતને નકારતા કોર્ટે પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો…
View More સગીરાને ધમકી આપી અપહરણ કરનારને પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટનવાગામ પાસેથી રૂા.2.81 લાખના પોસડોડા સાથે રાજસ્થાનના સપ્લાયરની ધરપકડ
શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસઓજીની ટીમે રૂૂ.2.89 લાખની કીમતના 19.300 કિલોગ્રામ…
View More નવાગામ પાસેથી રૂા.2.81 લાખના પોસડોડા સાથે રાજસ્થાનના સપ્લાયરની ધરપકડસિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઇન તૂટતા પાણીની રેલમછેલ
સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ નજીક પસાર થતી ફાયર સેફ્ટીની મુખ્ય પાઇપલાઇન અચાનક તૂટી જતાં ક્ષણભરમાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. પાઇપલાઇનમાં…
View More સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઇન તૂટતા પાણીની રેલમછેલ