શહેર અને જિલ્લામાં એપ્રીલ કરતા મે મહિનામાં 1539 દસ્તાવેજ વધુ નોંધાયા પણ સરકારને આવકમાં 7.81 કરોડનો ઘટાડો આર્થિક બાબતે લોકોની ખરીદ શકિત ઘટી રહી છે.…
View More મોંઘા ભાવના ફલેટ-મકાનની ખરીદી ધીમી પડીઆવાસ યોજનાના લાભાર્થીઓની ફાઇનલ યાદી કાલે બહાર પડશે
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દિનાંક 26/03/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં…
View More આવાસ યોજનાના લાભાર્થીઓની ફાઇનલ યાદી કાલે બહાર પડશેIPLની ફાઇનલમાંથી 200 મફતિયા ઝડપાયા
અમદાવાદમાં ગઇકાલે રમાયેલ આઇપીએલની ફાઇનલ મેચમાંથી ટિકિટ વગર સ્ટેડિયમમાં ધુસી ગયેલા 200 જેટલા મફતીયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત આઇપીએલની ફાઇનલ મેચમાં ગઠીયાઓએ…
View More IPLની ફાઇનલમાંથી 200 મફતિયા ઝડપાયાભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના
દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ…
View More ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચનાબાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે
શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફક્ત સુચન સમજવું, આદેશ નહીં: ડી.વી. મહેતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ…
View More બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છેડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ
નિયમોનું સખ્ત પાલન કરવાની એજન્સીને તાકીદ કર્યા બાદ ડ્રાઈવર સપ્લાય કરનાર વ્યક્તિએ હાથ ઉંચા કરી દેતા તંત્ર લાચાર શહેરના ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દૂર્ઘટના સર્જાયા…
View More ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ21 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી સંસદનું શિયાળુ સત્ર
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે 21 જુલાઇથી 12 ઑગષ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોદાશે. વિપક્ષ…
View More 21 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી સંસદનું શિયાળુ સત્રજાસૂસીના આરોપમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શન
પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. આરોપી યુટ્યુબર છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં…
View More જાસૂસીના આરોપમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શનપંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો
પાણશીણા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ-બિયરનો જથ્થો છૂપાવ્યો હતો: 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનીની ધરપકડ લીંબડી – લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ…
View More પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયોસુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અમદાવાદ ઝોનલ ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે તેણેPMLA સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ…
View More સુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડા