મધ્યરાત્રીથી ઇઝરાયલ – ઇરાન વચ્ચે નવેસરથી યુધ્ધ ચાલુ થતા સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુમા ભારે તેજી જોવા મળી છે. સોનાનો ર4 કેરેટ ગોલ્ડનો ભાવ હાજરમા 1,02,400…
View More સોનું 1,02,000-ચાંદી 1,09,000, ક્રૂડમાં 9 ટકાનો વધારો-શેરબજાર ધડામરેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃધ્ધાનું પટકાતાં મોત
મહારાષ્ટ્રના વૃધ્ધા પરિવાર સાથે જાત્રાએ નીકળ્યા હતાં : પાણીની બોટલ લેવા ઉતર્યા ને ટ્રેન ઉપડી જતાં બનેલો બનાવ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઉપડી ગયા બાદ…
View More રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃધ્ધાનું પટકાતાં મોતસ્વ.વિજયભાઇ રૂપાણીને તમામ ક્ષેત્ર દ્વારા અશ્રુભીની શોકાંજલિ
અનેક લોકોએ ભૂતકાળના સંસ્મરણો વાગોળી લોકપ્રિય નેતાને શબ્દાંજલિ પાઠવી, સર્વત્ર ઘેરા શોક- આઘાતની લાગણી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા સ્વયંભૂ કામ-ધંધા બંધ રાખવા અપીલ ગુજરાતના…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીને તમામ ક્ષેત્ર દ્વારા અશ્રુભીની શોકાંજલિસરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકી
શહેરના સરદારનગર મેઈન રોડ ઉપર શેરી નં.18ના ખુણે એક મકાનમાં ફળીયામાં આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનના ફળીયામાં પડેલા કચરામાં કોઈ…
View More સરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકીવિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલ
રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા કોંગ્રેસ દ્વારા શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિ, શાળાઓને વિનંતી કરાઇ રાજકોટના ગૌરવ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય મહાપુરુષના પ્રતીક વિજયભાઈ રૂૂપાણીના…
View More વિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલશાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો
લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર…
View More શાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયોપરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસોનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક મહિલાાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More પરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોતઅમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે
અમદાવાદમા બનેલી ભયંકર ઘટનાનાં મૃતકોનાં પરીવારો સ્વજનની ઓળખ અને મૃતદેહ લેવા માટે સિવિલ આવતા કરૂણાસભર દશ્યો સર્જાયા છે. કોણ-કોને સાંત્વના આપે તેવો ઘાટ સર્જાયો છે…
View More અમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગેપ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા માનવતાવાદી પહેલ અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ:ખદ ઘટનાને પગલે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે…
View More પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ
છાતી, આંખ અને પગમાં સામાન્ય ઈજા થઈ, ભાઈ અલગ સીટમાં બેઠો હતો હજુ સુધી ભાળ નથી મળી જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી…
View More ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ