પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર…
View More પાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોતળાજામાં પ્રેમિકાને મળવા જતા પૂર્વ નગરસેવકની હત્યા
પ્રેમિકાના પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા વોર્ડ-2 ના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને જિલ્લા દલિત…
View More તળાજામાં પ્રેમિકાને મળવા જતા પૂર્વ નગરસેવકની હત્યાજૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોત
રસ્તામાં શ્ર્વાન આવી જતાં બાઈક સ્લિમ થયું પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને પસાર…
View More જૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોતમોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપી
મોરબીમાં પુરવઠાન ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી પૂર્ણ કરી સકી ના હતી જેથી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જે…
View More મોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપીશાપરમાં બોઈલર ફાટતાં ભભૂકેલી આગમાં કારખાનેદાર બાદ મજૂરે પણ દમ તોડ્યો
રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા ડાઈ કાસ્ટીંગના પ્લાન્ટમાં ઓઈલ લીકેજ થતાં મશીન સળગી ઉઠયું હતું. બોઈલ ફાટતાં…
View More શાપરમાં બોઈલર ફાટતાં ભભૂકેલી આગમાં કારખાનેદાર બાદ મજૂરે પણ દમ તોડ્યોધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..
વિમાન દુર્ઘટનાને નજરે નીહાળનાર ધોરાજીનો મેડિકલ સ્ટુડન્ટ હજુ આઘાતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પીડિત પરીવારો હાલ શોકમય છે. દેશના ઈતિહાસની ભયાવહ ઘટના અમદાવાદ પ્લેન…
View More ધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..વાંકાનેરમાં નિર્માણાધીન પૂલનું સ્ટ્રકચર તૂટી પડ્યું
વાંકાનેર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે અને હાલમાં કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં…
View More વાંકાનેરમાં નિર્માણાધીન પૂલનું સ્ટ્રકચર તૂટી પડ્યુંઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયા
ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક હુમલાથી ભૂકંપ જેવી સ્થિતિ: અસંખ્ય લોકો ઘાયલ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂૂ થયું…
View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયાબોમ્બની ધમકીને પગલે હૈદરાબાદ આવતી લુફથાન્સા ફ્લાઇટ ફરી જર્મની પાછી ફરી
ભારતના હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ પહેલાં જ ધમકી મળી, બે કલાક હવામાં રહ્યા બાદ ફરી મૂળ સ્થાને પરત જર્મનીના ફ્રેન્કફર્ટ માટે ઉડાન દરમિયાન યુ-ટર્ન લેનાર હૈદરાબાદ…
View More બોમ્બની ધમકીને પગલે હૈદરાબાદ આવતી લુફથાન્સા ફ્લાઇટ ફરી જર્મની પાછી ફરીપેરૂમાં 6.1નો ભૂકંપ, 1નું મોત, 3 ગંભીર
ઈમારતો-રસ્તાઓને ભારે નુકસાન મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના મધ્ય કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર…
View More પેરૂમાં 6.1નો ભૂકંપ, 1નું મોત, 3 ગંભીર